SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા (૨૩૭] ૨ “ભગવાન જિનેશ્વરના અભાવે જ તેમની મતિ મનાય” એમ માનનારે સમવસરણની ત્રણ મૂર્તિઓ તથા જિનેશ્વર ભગવાનની વખતે થતી ચૈત્યમૂર્તિની વિશાળતા જેવી. I૧૪૪૪ ૩ “શાસ્ત્રના અભાવે પુસ્તકની માન્યતા હોય એમ જણાવનાર નમો ની ૫ ઠ અને પુસ્તકરત્નની પૂજા માને તે તરત માર્ગે અવે ૧૪૪ ૪ તાડપત્ર અને કાગળ આદિની માફક શિલાઓમાં લખાયેલ અને કેતરાયેલ આગામે આરાધ્ય છે જ. શાસ્ત્ર અને પરંપરાથી થતી જ્ઞાનપંચમીને દિવસે પુસ્તક દ્વારાથી સાત આરાધના દિગંબરે કરતાં ઉતરતા હોય તે જ ન માને ૫૧૪૪૬ ૫ કોઈ આશ્રમને પિતાને નામે ચઢાવે, કઈ સંસ્થાને ગુરૂના નામે ચઢાવે, કોઈ ગ્રંથની આદિ વગેરેમાં પોતાના કે ગુરૂના નામ અને ફોટા ગોઠવે, એવું કંઈપણ અહિં ન હવાથી નામનાની વાત કહેવી તે અયોગ્યતા કે સ્વધારણા શિવાય કંઈ જ નથી. ૧૪૪ળા ( ૬ શેઠ આનંદજી કલ્યાણજી બાબત (સ્ટીઓ શિવાયની લેભાગુ વ્યકિતની કિસ્મત ન હોવાથી ચર્ચા કરવી નકામી ગણાય. કેઈક વખત તેમાં કોઈને માફક ન થઈ હોય અગર કુભડીયે આશ્રમ આદિમાં ન લઈ જાય છે. અપેક્ષાએ ન કરી શકે તે પણ જયાં કાર્યની અનુમોદના હેય ત્યાં વાકપટુતા કરનાર હાંસીપાત્ર જ બને છે (સમય) ૧ શાસ્ત્રકારો જન્મસૂતક અગ્યાર-બાર દિવસનું ગણે છે અને તેના ઘરની ગોચરી લેવાનો તથા તેવા ઘરમાં ગેચરી માટે પેશવાનો પણ નિષેધ કરે છે. ૧૪૪૮ (કિશનગઢ) ૧ શ્રી વિજયસેનસુરિજી મહારાજ શ્રી સેનપ્રશ્નની અંદર શ્રી મહાવીર મહારાજના ચક્રવતિના ભવ પહેલાં શુભ ભ બીજા પણ થવાનું જણાવી મનુષ્યભવમાંથી જ ચક્રવતિ થવાનું નકકી કરતા નથી. ૧૪૪લા (લુ પક) ક ા સિદ્ધચક વર્ષ ૭ અંક ૩ સં. ૧૯૯૫ કા. શુ. ૨૫ સમાલોચના છ કલ્યાણકને કહેનાર ખરતરના જિનવલલભે તે આસો માસમાં ભગવાન વીરના ગર્ભા પહારને છડું કલ્યાણક છે એમ કલ્પનાથી કયું હતું જિનદતે જણાવ્યું છે કે-તેમાં તેમને કોઈપણ સાથ કરનાર હતો. આખા ગામમાં તેને દેવવંદનનું સ્થાન ન મળ્યું પિતાને પક્ષના સાધારણ નામના શ્રાવકને મેડે જિનવલલભ દેવ વાંધા આવી ખરતરનાં ગણુધરસાદ્ધશતકમાં સ્પષ્ટ હકીકત છે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy