________________
[૩૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા ૧૩ “બીજા આત્માએ જે ભવમાં સમ્યકત્વ પામે તે જ ભવમાં મુકિત પણ પામે એ શકય છે આ બેલનારે ગણધરનામકર્મ જાણ્યું નહિ હોય. તેવામાં પણ તે ભવે મોક્ષે ન જ જાય. ૧૪૨પા
૧૪ બીજા ને માટે એ નિયમ નહિ” તે ભવે દેશવિરતિ આવે નહિ એવું કહેનારે અવધિજ્ઞાનના પ્રતિપને સર્વે દેશવિરતિના અપ્રતિવમાન જ હોય એ નથી જાણ્યું i૧૪૨૬
૧૫ કાંતિક દે આવીને પ્રાર્થના કરે જ. બીજાઓ માટે એવો નિયમ નહિ.” આ કહેનારે નિયમનું લક્ષણ જે પાક્ષિકપણું હોય ત્યાં થવારૂપ છે તે જાણવું ૧૪૨ના
૧૬ અમુક વાત અનુકરણમાં અશકય હોય તે પણ ગ્ય છે એવું માની અનુકરણીય છે એમ ન માને તે તે જિનનામને બાંધવાના સાધનને પણ નહિ માનનાર ગણાય ૧૪૨૮
૧૭ ભગવાન ચારિત્ર લેતાં “ભતે નથી જ બોલતા” એમ કહેનાર નિયુકિત જોવી.
૧૮ ગર્ભમાં કરેલ દીક્ષાનિષેધના અભિગ્રહને શાસ્ત્રકારે મોહના ઉદયથી અને તે (ન) રાખવા માટે જણાવે છે. છતાં આખા ભવની ક્રિયા, ઉચિતની જગા પર આચરણીય કે આરાધ્ય ગણી લે તેની શી બુધિ ? ૧૪૨૯
૧૯ આજ્ઞાથી વિપરીત નહિં એવા વર્તનને અનુકરણ (વીય) કહે તે કબુલ છે, આવું કથન હૃદયથી હેય તે કદાગ્રહ નહિ ગણાય. ૧૪૩મા
૨૦ આચરણા ઉડાવવાવાળા માટે અનુકરણને નિષેધ વ્યાજબીજ છે.
૨૧ અશક્યને પણ અનુકરણના નામે (વાત) કરનાર દિંગબેરેની હકીકત ન સમજે તે જ આજ્ઞા માનવાપૂર્વક ભગવાને કરેલ અનુકરણને માટે અથવા આચાર્યોએ સ્પષ્ટપણે કહેલા અનુકરણને અમાન્ય ગણે.
૨૨ આચાર્ય મહારાજ, તીર્થંકરના અનુકરણતાથી જ કેવલ અર્થ આપે છે, ભગવાને સપાત્રધર્મ કહેવા માટે જ પાત્રમાં પરણું કર્યું છે એ વગેરે અનેક વસ્તુ છે અને તેના શાસ્ત્રપાઠો જાહેર થયા છે, છતાં આડા અવળા જવા સાથે પુછ પકડનાર થાય તેને તેવા કર્મોદયવાળે ગણી ઉવેખ ગ્ય છે અને ઉવેખ જ પડે !
(રા.વી વ)