________________
સાગર સમાવેાચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૨૨]
૬ વીરપ્રભુના નિર્વાણની સાથે શ્રી ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન માની દીવાળીની રાતેજ તેના દેવવદાય એ નિયમ નથી. ૫૧૩૯૧૫
છ ખરતરી ચઉદશના ક્ષયે પુનમે પકખી કરે છે. તેઓને ચેાથના ક્ષયે પંચમી સ્વીકારવાની અનિષ્ટતા જણાવી છે. એટલે નથી તત્ત્વતર ંગિણીકારને ચેાથના ક્ષયે પાંચમ માનવાની અને નથી તેા ખરતરાને માનવાની. બીજા પાઠમાં વૃદ્ધો ૬ નાધાપરા આદિવા પાઠ છે. ।।૧૩૯૨ા
૮ સધ`પરિષદમાં ભાગ લેવાથી મિથ્યાત્મ છે એમ નહિ; પરંતુ હેલના જેવુ કાંઈક થાય તે તે થાય.
૯ વાયુકાય અને અગ્નિની હિંસા સ્પષ્ટ છે. ૫૧૩૯૩૫
૧૦ વરખની ધાતુને થુંક લાગવાથી અપવિત્રતા ગણનારા કઈ ઘાનતના હશે ? રૂપૈયા, રૂપું, સેનુ વગેરે ધરમાં કેમ રાખે છે ? ભકિતથી ભડકાવવાની રીતિ છે ૧૩૯૪
૧૧ શુદ્ધ કેસર મેળવવુ. એકલા સુખડની વાત કરનારાએએ શુદ્ધ કેસર ન મળે ત્યાં સુધી વિગયે। ત્યાગ કરી ? માત્ર ભકિત છેડવી છે ! ઘીમાં ચરખીએ ઘણી આવે છે તેથી ઘી કેટલાએએ છેડ્યુ' ? ૫૧૩૯૫ાં
૧૨ ‘હિંસાથી ઉત્પન્ન થયેલી ચીજોથી પૂજામાં આશાતના થાય' એવું કહેનારે હાથીદાંતનાં મ ંદિર, કસ્તુરીનુ' વિલેપન વગેરે વિચારવું. જીવાના મેાત કરનારી રેલ્વે અને માટરે નહિં છોડવી અને પૂજાના સાધનમાં ખેટાં છિંડાં કહાડવા એ ધર્મીઓને શાલે નહિં ૫૧૩૯૬૫
૧૩ નદી તરીકે ગણાતાં વાજિંત્રામાં ચર્માંવનદ્ધ કાહલા આદિ સ્પષ્ટ કહ્યાં છે.
૫૧૩૯૭ાા
૧૪ જૈન રહેવાની ઈચ્છાવાળાએ તત્ત્વાથ', પ્રમાણનયતત્ત્વ, અનેકાંતજયપતાકા આદિના ક્રમસર અભ્યાસ કર્યાં પછી જ મુકતાવલી આદિ ભણવાં. ૫૧૩૯૮૫
૧૪ તેના અભ્યાસની મદદ એ કે પરીક્ષાના નામે, નવી નવી શાળાએ અને તેના ઇનામવાળા નિબધે.
૧૬ જલદી અને જરૂર એક શ્રદ્ધાવાન શિક્ષિતાની સમિતિ, પ્રતીકાર માટે સ્થાપવી. સારૂ અને સજજડ એવા પ્રતિપાદન શૈલી તેમજ ખ'ડન શૈત્રીથી સાહિત્ય લખી સસ્તામાં સસ્તી કિંમતે અગર મકૃત ફેલાવવુ.