Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 233
________________ [૨૬] સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા ૧૬ શ્રી હીરસુરિજીએ ત્રયોવશીવતુર્દશ્યો: અને તત્વ માં વાસ્તવ્યવસ્થિતિ: એમ સ્પષ્ટ કહ્યું છે તેથી પુનમના ક્ષયે તેરસને ક્ષય જ સ્પષ્ટ છે અને તેથીજ કલ્યાણકના આરાધક, તપ માત્ર કરનારા હોય છે. એમ સ્પષ્ટ કહ્યું છે. ટ્વિન અનુષ્ઠાન, તિથિક્ષયે ઉડે પશુ પર્વાનુષ્ઠાન તે પના ક્ષયે પણ ન ઉડે એ સહેલી વાત ક્ષય.ના પાઠને સમજે તો સમજે. શું તિથિવૃદ્ધિથી દિનાનુષ્ઠાન વધે છે તેમ નવામતીયાએ પવૃદ્ધિએ પર્વોનુષ્ઠાન વધારે છે ? ૧૭ ચૌદશ પુનમ આદિ તિથિએ પૌષધયી આરાધાય છે અને તપની માફ્ક એ પૌષધ સાથે ન ઉચ્ચરાય એ પણ તમારે કબુલ છે તેથી પુનમની ક્ષયવૃદ્ધિ કરવી જ પડશે. પુનમના ક્ષયે ચૌદશથી સરે એ વાત કહેનાર તેા હીરપ્રશ્ન અને તત્ત્વતર ગણીથી જુઠો ઠરે છે અને દેવસુર તથા આસુથી જુદો થઈ મુરારેતૃતીયવઃ સ્થા: વાળા જ થાયછે. ૧૮ ખરતરે ને પુનમના ક્ષયે છઠમાં આગલા દિવસ લેવા જ પડે એ ચેકખું જ છે વળી જેમ શકિત વગરની વાત મુખ્ય માર્ગોંમાં લાવનાર ઉન્માર્ગી થાય તેમ ભૂલની વાત મુખ્યમાં તે તેનું પણ તેમ જ થાય. (અ ંદર ઉત્તર આવી જાય તે નથી આપ્યા બાકી ભાદરવા સુદ પાંચમ, એ પત્ર છે તેથી તેની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી એ જ જુના લેખા અને પરપરાને આધારે સત્ય છે ૧૩૮૬૫ ( વીર ? અજ્ઞાન ) ****** સિદ્ધચક્ર વર્ષ ૬ અક ૩ સ. ૧૯૯૪ કા જી. ૧૫ સમાલાચના ૧ દેવહિઁગણિ ક્ષમાશ્રમણ, શ્રીકલ્પ.ની અપેક્ષાએ ઓગણચાલીશમી પાટે આવે અને દેશિગણિના શિષ્ય ગણાય. દેવદુષ્યના શિષ્ય દેવવાચક, શ્રી ન ંદીસૂત્રને કરનારા છે. ૫૧૩૮૪૫ ૨ શ્રી હરિભદ્રજીએ કરેલી તરીકે છપાએલી ટીકામાં જ તે ટીકાના જે આદ્ય ભાગ છે તે શ્રી સિદ્ધસેનજી કરતાં પહેલાંના છે અને ત ભાગ, યાર્કની મહત્તરા સુનુના રચના ઉપરથી અને પ્રાભૂતની સાક્ષી ઉપરથી જણાય છે. ૧૩૮પા ચતુર્થીની સ વછરી ચલાવનાર શ્રી કાલકાચા, ચૂર્ણિકાર કરતાં પહેલાં થયા છે. મલધારી શ્રી હેમચ`દ્રસૂરિજીની પુષ્પમાલા પ્રમાણે પણ તેએ વિક્રમ કરતાં પહેલાના હતા. ૫૧૩૮૯મા ન ૪ દેશ નેતાને તે તરીકે જોવામાં પણ ધમ' તેા ન કહેવાય, પણ મિથ્યાત્વ કહેવાય નહિ. ૫ શ્રી શત્રુજય માહત્મ્યમાં ભગવાન શ્રી અજીતનાથે ગાર્હસ્થમાં પ્રતિમા પૂછ છે. ૫૧૩૯૦

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312