________________
[૨૬]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા
૧૬ શ્રી હીરસુરિજીએ ત્રયોવશીવતુર્દશ્યો: અને તત્વ માં વાસ્તવ્યવસ્થિતિ: એમ સ્પષ્ટ કહ્યું છે તેથી પુનમના ક્ષયે તેરસને ક્ષય જ સ્પષ્ટ છે અને તેથીજ કલ્યાણકના આરાધક, તપ માત્ર કરનારા હોય છે. એમ સ્પષ્ટ કહ્યું છે. ટ્વિન અનુષ્ઠાન, તિથિક્ષયે ઉડે પશુ પર્વાનુષ્ઠાન તે પના ક્ષયે પણ ન ઉડે એ સહેલી વાત ક્ષય.ના પાઠને સમજે તો સમજે. શું તિથિવૃદ્ધિથી દિનાનુષ્ઠાન વધે છે તેમ નવામતીયાએ પવૃદ્ધિએ પર્વોનુષ્ઠાન વધારે છે ?
૧૭ ચૌદશ પુનમ આદિ તિથિએ પૌષધયી આરાધાય છે અને તપની માફ્ક એ પૌષધ સાથે ન ઉચ્ચરાય એ પણ તમારે કબુલ છે તેથી પુનમની ક્ષયવૃદ્ધિ કરવી જ પડશે. પુનમના ક્ષયે ચૌદશથી સરે એ વાત કહેનાર તેા હીરપ્રશ્ન અને તત્ત્વતર ગણીથી જુઠો ઠરે છે અને દેવસુર તથા આસુથી જુદો થઈ મુરારેતૃતીયવઃ સ્થા: વાળા જ થાયછે.
૧૮ ખરતરે ને પુનમના ક્ષયે છઠમાં આગલા દિવસ લેવા જ પડે એ ચેકખું જ છે વળી જેમ શકિત વગરની વાત મુખ્ય માર્ગોંમાં લાવનાર ઉન્માર્ગી થાય તેમ ભૂલની વાત મુખ્યમાં તે તેનું પણ તેમ જ થાય. (અ ંદર ઉત્તર આવી જાય તે નથી આપ્યા બાકી ભાદરવા સુદ પાંચમ, એ પત્ર છે તેથી તેની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી એ જ જુના લેખા અને પરપરાને આધારે સત્ય છે ૧૩૮૬૫ ( વીર ? અજ્ઞાન )
******
સિદ્ધચક્ર વર્ષ ૬ અક ૩ સ. ૧૯૯૪ કા જી. ૧૫
સમાલાચના
૧ દેવહિઁગણિ ક્ષમાશ્રમણ, શ્રીકલ્પ.ની અપેક્ષાએ ઓગણચાલીશમી પાટે આવે અને દેશિગણિના શિષ્ય ગણાય. દેવદુષ્યના શિષ્ય દેવવાચક, શ્રી ન ંદીસૂત્રને કરનારા છે.
૫૧૩૮૪૫
૨ શ્રી હરિભદ્રજીએ કરેલી તરીકે છપાએલી ટીકામાં જ તે ટીકાના જે આદ્ય ભાગ છે તે શ્રી સિદ્ધસેનજી કરતાં પહેલાંના છે અને ત ભાગ, યાર્કની મહત્તરા સુનુના રચના ઉપરથી અને પ્રાભૂતની સાક્ષી ઉપરથી જણાય છે. ૧૩૮પા
ચતુર્થીની સ વછરી ચલાવનાર શ્રી કાલકાચા, ચૂર્ણિકાર કરતાં પહેલાં થયા છે. મલધારી શ્રી હેમચ`દ્રસૂરિજીની પુષ્પમાલા પ્રમાણે પણ તેએ વિક્રમ કરતાં પહેલાના હતા. ૫૧૩૮૯મા
ન
૪ દેશ નેતાને તે તરીકે જોવામાં પણ ધમ' તેા ન કહેવાય, પણ મિથ્યાત્વ કહેવાય નહિ. ૫ શ્રી શત્રુજય માહત્મ્યમાં ભગવાન શ્રી અજીતનાથે ગાર્હસ્થમાં પ્રતિમા પૂછ છે.
૫૧૩૯૦