________________
સાગર સમાલ ચના સંગ્રહ યાને આ માદ્ધારકની શાસનસેવા
[૨૫]
૮ શ્રી રૂપવિજયજીએ તે પ્રશ્નોત્તરમાં જ ચામાસી પુનમના ક્ષયે તેરશના ક્ષયે કરવાને કહેલા જ છે. જુઓ-સાંવત્સરિક પતિથિ વિચારણા પૃષ્ઠ ૬૭, એ માનનારને એ પુનમે એ તેરશ કરવી જ પડે મૂઝે નાસ્તિ એ ગ્રામ્ય વાકય છે.
૯ પુનમનું તપ તેરસે કરવાનું શ્રી હીરસૂરિજીને નામે કહેનારા જુઠા છે જોડે એકન્ની ચૌદશ જ પાળવી એમ કહેનાર તેા ઉત્થાપક જ છે.
ચાલતુ
૧૦ પુનઃપના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કરવાનું મૂળથી જ હતુ. તેમાં ‘પડવા'ની પકકડ કરનાર આણુસૂરથી ઝગડો જામ્યા અને તે શમ્યા. ત્યારે આ પતિથિને ક્ષય પકડનારાનવા પાકયા ! તેથી ઝગડો દેશભરમાં જામ્યા છે
૧૧ શ્રી હીરસૂરિજીએ પૂનમનુ તપ તેરશે કરવાનું જણાવ્યુ હોય તે યોક્ષ્યાં એમ જ કહેત. વળી પલેપકાની અપેક્ષાએ તે ચઉદ્દેશથી સરે' એમ જ કહેત.
૧૨ આણુસૂરવાળા તે પડવાનેા ક્ષય, પુનમના યે કરે છે છતાં નવીનેાની માફ્ક તેરશે પુનમનુ તપ કરી પુનમ કરે અને તેરશ પછી ચૌદશ કરે તે પુનમ પછી ચૌદશ જ માનેલુ કહેવાય માટે તેને ભ્રમ કરનાર (કહેનાર) ભ્રમિત હોય.
૧૩ અનાદિ અન તકાલીન ઔયિક ચતુશી ખેલનારા તેના ક્ષયમાં કયાંથી સાચા થશે ? ક્ષયવૃદ્ધિ પ્રસ`ગ શિવાય તે ઔયિક ચૌદશ જ મનાય છે; પણ જો ચૌદશે પહેલીને ઉદયવાળી માનીને નહિ આરાધે તેનું શુ થશે ? ઔયિકી શબ્દના સમાપ્તિયુકત ઉદય એવે અર્થે માનનાર સ્વૌથિ વાળા પાઠ જુવે તે સારૂ,
૧૪ આણુસૂરવાળા પુનમની જગા પર પડવા વધારી ખરતરના ખાળે એસે અને તેથી તેને જુઠા જણાવાય; પણ શ્રી દેવસૂરવાળા તે શ્રીહીરસૂરિજીના વચનથી વૃદ્ધિમાં એકને જ ઔયિક માને છે તે વ્યાજમા છે છતાં તેને જુઠા કહેનાર મનુષ્ય, આચાય . વચન અને પર પરાના ઉત્થાપક જ થાય. જો ચઉદશના ક્ષયે ઉય વખત ચૌદશ માનવામાં અને તેશ નહિ માનવામાં શાસ્ત્રાજ્ઞા છે તેા પછી તિથિના નામે મૃષાવાદ કહેનાર શાસ્ત્રા જ્ઞાના લેપક જ ગણાય. કલ્યાણકાિય પ્રાયે તપમાત્રથી આરાધાય છે અને (તે બે-ત્રણ આદિની) એકઠી આરાધના થઇ શકે છે એ વાત ઘણી વખત જાહેર થઈ છે. ચૌદશાદિથી કલ્યાણકની મારાધ્યતા જુદી જાતની છે.
૧૫ લૌકિટટીપનાની અપેક્ષાના લખાણને આરાધનામાં માનનારે વિચાર કરવો, બ્લેક વાળામાં પણ ખેાખા ખીજ વગેરે નથી લખ્યું' તેમ પતિથિના ક્ષય લખાયા છે. ટીપનાને સંસ્કારિત કરીને જ આરાધના માટે પ'ચાંગ લખાય છે અને તેથીજ ચૌદશને ક્ષય ઢાય ત્યારે તેરશે તેરશ માનનાર આરાધકને મૂખ'શિરામણી તરીકે તત્વ.માં સ્પષ્ટપણે કહ્યો છે. નવીને તે દશામાં ન જાય તેા સારૂ.
૨૯