________________
[૨૪]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા તા.ક. :- જે વસ્તુના ઉત્તરે એકના ઉત્તરથી આવી જાય અને તેથી જુદા ન અપાય તે અનુત્તરપણું કે કબુલાત ગણનારા સમજણથી દુર ગણાય. ઉદયથી ક્ષીણ પર્વ માનનારા પર્વોપર્વમિશ્ર કહે તેમ વાસ્તવિક સ્થિતિ અને તલ્હા એવા એકવચનને ન સમજે તેને કેવાં કહેવા ?
(વીર (?) શુ. ૯) સિદ્ધચક્ર વર્ષ ૬ અંક ૨ સ. ૧૯૯૩ આ.વ. ૦)) સમાલોચના
૧ જોધપુરનું પંચાંગ અને તેમાં બે પાંચમની કબુલાત કરે છે (એટલે બીજા ટીપણાં લીધાં તે ભુલ કરી છે )
૨ બે બીજ આદિ હોય ત્યારે બે એકમ લખવા માનવાને રીવાજ ચાલીસ વર્ષને છે અને તે પણ અનાજોગવશ છે એ માનનારે ૧૮૯૫ને બે પૂનમે બે તેરસ કરવાનો લેખ વાંચો વિચાર પડાનું લખાણ તે અત્યારે પણ પર્વતિથિની ક્ષયવૃધિવાળું જ હોય છે ૧૩૮૩.
૩ શ્રી તપાગચ્છની માન્યતા જણાવનાર અને આણુસૂર વિરૂદ્ધ ફકતશ્રી દેવસૂરગચ્છીએ જ છે, તે પાનામાં વૃધ્ધિવાળો શ્રી હીરપ્રશ્નને પ્રશ્ન છે એમ કહેવું જુઠું છે શ્રી હીરસૂરિજી બીજા પર્વને ઔદયિક ગણાવે છે છતાં પહેલાને પણ ઔદયિક ગણી બીજ આદિ ગણનારની શી ગતિ ? ૧૩૮૪
૪ કોઈપણ ગ્રંથને પાઠ બે પુનમે બે તેરશ ન થાય એ કોઈ દેખાડાતું નથી. ખરતરની ચર્ચા તપાગચ્છના રીવાજને લાગુ ન કરાય. ૧૩૮પા
૫ કરે ને પ્રૉષ અપવાદ છે એટલેજ ઉત્તર બીજ આદિ સિવાય તે બીજ આદિ તરીકે કહેનારા વિરાધક થાય.
૬ ૧૪/૧૫ ભેળા માનનાર એક પૌષધાદિ દિનકૃત્યરૂપ ધર્મના લેપક હોવા સાથે શ્રી હીરસૂરિજીના ત્રયોદરાવતુર્દશ્યો ના તત્વને તથા પુનમના ક્ષયે ચઉદશને પુનમ માનીને જ મોજ, સત્વ, વિદ્યમાનત્વ જેવા સામાન્ય શબ્દોથી વિશેષ વાસ્તવ શબ્દ ધર્યો છે તેને લેપનારા છે. ટીપનાની ચઉદશે પુનમનું આરાધન થાય છે જ ઉદયતેરશે ક્ષીણ ચૌદશ મનાય છે.
૭ શ્રી હીરપ્રનમાં એકલા પુનમના તપને જ પ્રશ્ન છે. અને ત્યાં ત્રયોદર એવું નથી જ. વળી નવીને ને તે બે તપને પ્રશ્ન હોય તે પણ જાય એમ જ કહેવું જોઈએ.