Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 230
________________ સાગર સમાજના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૨૩] ૪ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજની ક્ષય- વૃદ્ધિ માનનારાઓને તે સંવછરી પછી પાંચમના દિવસથી ૩૬૦ રાઈન્ડિયાણુંની શરૂઆત થશે, પરંતુ પર્વતિથિ હોવા છતાં પંચમીને ક્ષય માનનારાઓને તે શકુનમાં મીંડું રહેશે અને વૃદ્ધિ માનનારને ખોખામાં જ ખેંચાવું પડશે ૫ કાર્તિક સુદ એકમના ક્ષયે આસો વદ ૦)) એ શ્રી ગૌતમસ્વામીનું કેવલજ્ઞાન માનીને પડે માનનાર વર્ષભેદનું નામ શું વિચારીને લઈ શકે ? ૧૩૭૮ દ શાસ્ત્રમાત્રના અર્થમાં પણ આગમ શબ્દ વપરાય, તે ન સમજતાં પીસ્તાલીશ આગમની જ સાક્ષી માનનારા તત્વથી ઈતરશાસ્ત્ર લેપક ન બને તે સારૂં (વીર ?) સિદ્ધચક્ર પંચમવર્ષની વિષયસૂચિ પૃ. ૪ સમાલોચના ૧ શ્રી તત્વવરગિણીકારે “ચૌદશના ક્ષયે તેરશનું નામ પણ ન લેવાય અને આરાધનામાં ચૌદશ જ છે એમ કહેવાનો રીવાજ છે તથા તે દિવસે તેરશ ગણનારે મૂર્ખ શિરોમણિ છે એમ સ્પષ્ટ કહેલું હોવાથી તેરશ ચૌદશ આદિને ભેળાં માનનાર અને લખનાર, પરંપરા અને શાસ્ત્રથી વિરૂધ્ધ જ છે ૧૩૭૯ ૨ શ્રી હરસૂરિજી મહારાજ એકજ બીજી તિથિને ઔદયિકી એટલે ઉદયવાળી માને છે અને ઉદયને આધારે જ તિથિને વ્યવહાર માને છે. માટે પુનમ આદિ બેવડી માનનારા શાસ્ત્ર અને પરંપરાથી વિરૂધ્ધ જ છે ૧૩૮ ૩ શ્રીમાન કલ્યાણવિજયજીને સંશોધકને મોકલી ખાતરી કરવા અને જુઠા કલંક દેનારની અધમતામાંથી નીકળવા “જાહેર આહવાન કર્યા છતાં તેઓ ચૂપ જ રહ્યા છે. રાધનપુર પ્રત પાછી ન મોકલાય એટલામાં તેઓએ જુઠાપણુથી બચવા ઉદ્યમ કર ૧૩૮૧ ૪ તિથિ હાનિ-વૃદ્ધિ વિચાર અને શાસ્ત્રીયપુરાવા' “પુનમ પાંચમની ક્ષયવૃધ્ધિઓ તેરા ત્રીજની ક્ષયવૃધિની પરંપરાને મળતા જાહેર થયા જ છે, પણ હજુ સુધી બુધવારવાળાઓએ અનેક ચેપડીઓ અને લેખે બહાર પાડયા છતાં એકપણ પૂરા “ભાદરવા સુદિ પાંચમને પર્વતિથિ ન માનવી અથવા તેની લાયવુધિ માનવી” એ બાબતને આપે નથી એ ચેકનું જ છે. માત્ર ૧૯૫૨માં છાણમાં રહેલા મહાશયે ભાદરવા સુદ પાંચમનો ક્ષય માનવાનું શરૂ કર્યું અને તેથી તે મહાશયને અનુસરનારાઓને વૃદ્ધિ પણ માનવી પડે છે ! બાકી તે આખા તપાગ છે તે પાંચમને ક્ષય કે વૃદ્ધિ માન્યા જ નથી, ૧૩૮૨

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312