Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 214
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આમેદ્વારકની શાસનસેવા [૨૭] ૩ વળી ૧૮૭૫ના શ્રીદીપવિયજીના પત્રથી તે પત્રક ‘દેવસૂર વાળાનું જ છે એમ જણાય છે, આ રહ્યો તેને કેટલાક ભાગ “સ્વસ્તીશ્રી ભરૂઅચ સુરત કાંઠાનમ પરગણે શ્રી વિજયાનંદસૂરિગછિયા સમસ્ત સંપ્રદાય પ્રતિ શ્રી વડોદરાથી લિ પં. દીપવિજયજી વંદના બીજુ તિથિ બાબત તુમારો ખેપીયે આવ્યું હતું તે સાથે પત્ર મોકલ્યું તે પહેતુ હા બી અમાસ, પુન્યમ ત્રુટતી હેઈ, તે ઉપર દેવસૂરિજી વાલા તેરસ ઘટાડે છે. સં. ૧૮૭૧ આ સુદિ ૧, વિના સ્વારર્થે સ્થાને વિગ્રહ જેઈઈ, વધારે ન્યાય છઈ ! તે કરેજોજી ! ” તેથી આખા દેવસૂરિના ગચ્છની આ માન્યતા છે એમ કહેવું યોગ્ય જ છે ૧૨૮૮ ૪ આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવસૂરિજીને માટે વિજ્યપ્રશસ્તિકાવ્ય કે જે અનેક વર્ષોથી ટીકા સાથે છપાઈ ગયું છે તે જાણનાર તે ઉત્તરાધિકાર છીનવાયાનું ગપાટક ન જ માને એ સ્વાભાવિક જ છે. ૧૨૮૯ો ૫ સાગરવાળાઓનું ધન્ય ભાગ્ય મનાયકે- તેઓના સબંધી ગણાતા શ્રી વિજયદેવસૂરિજીની પરંપરામાં શાસન ચાલ્યું છે અને આસુરવાળા કે જેઓને શ્રીમાનું કલ્યાણવિજયજી ‘ઉત્તરાધિકારવાળા” જણાવે છે તેઓની પરંપરામાં કોઈ સંવેગી રહ્યો નહિ અને પરંપરા પણ જણાઈ (જળવાઈ) નહિં. ૧૨૯ ૬ જેકે શ્રી દીપવિજ્યજી શ્રી અણસુરગછીય હશે એમ જણાય છે છતાં તેઓ ૧૮૭૧માં પણ શ્રીદેવસૂરિજીવાળા જુદા હતા એમ જણાવે છે ! અર્થાત્ ભરૂચ વગેરેમાં એકજ ગુરૂના શિષ્યો આણાસુર અને દેવસુરવાળાને ઝઘડો ચાલતું હતું, પેટે નામે સાગરવિજયનો ઝઘડો’ જણાવ અને પિતાને પર્વક્ષયને અને ખાપર્વને મત જુઠજુઠું બેલીને બચાવ (ચલાવ) તે સજજનને લાકિ નથી. ૧૨૯૧ - ૭ ૧૮૭૧ના શ્રી દીપવિજયજીના પત્રથી એ પણ સ્પષ્ટ થાય છે કે શ્રી દેવસુરિવાળા પુનમ અને અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરતા હતા. અર્થાત્ પુનમના ક્ષયે ઉદયવાળી તેરશને ચઉદશ અને ઉદયવાળી ચઉદશને પુનમ માનતા હતા અ.થી સ્પષ્ટ થાય છે કેક્ષય અને વૃદ્ધિને પ્રસંગે ઉદયને આગ્રહ તે આ નવા પંથવાળાને જ છે. કોઈપણ પહેલાના પુરૂષને નહોતું અને હોય પણ નહિ. ઉદયની વાત જ બેસતી વગેરે તિથિ માનનારાઓના ખંડનને માટે છે. ૧૨૯રા ૮ હજુ સુધી બુધવારીયા તરફથી પૂર્વની અપર્વતિથિ ક્ષય વૃદ્ધિ ન કરવી એ એક પણ પૂરાવો આપા નથી. ૧૨૯૩

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312