________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આમેદ્વારકની શાસનસેવા
[૨૭]
૩ વળી ૧૮૭૫ના શ્રીદીપવિયજીના પત્રથી તે પત્રક ‘દેવસૂર વાળાનું જ છે એમ જણાય છે, આ રહ્યો તેને કેટલાક ભાગ
“સ્વસ્તીશ્રી ભરૂઅચ સુરત કાંઠાનમ પરગણે શ્રી વિજયાનંદસૂરિગછિયા સમસ્ત સંપ્રદાય પ્રતિ શ્રી વડોદરાથી લિ પં. દીપવિજયજી વંદના બીજુ તિથિ બાબત તુમારો ખેપીયે આવ્યું હતું તે સાથે પત્ર મોકલ્યું તે પહેતુ હા બી અમાસ, પુન્યમ ત્રુટતી હેઈ, તે ઉપર દેવસૂરિજી વાલા તેરસ ઘટાડે છે. સં. ૧૮૭૧ આ સુદિ ૧, વિના સ્વારર્થે સ્થાને વિગ્રહ જેઈઈ, વધારે ન્યાય છઈ ! તે કરેજોજી ! ”
તેથી આખા દેવસૂરિના ગચ્છની આ માન્યતા છે એમ કહેવું યોગ્ય જ છે ૧૨૮૮
૪ આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવસૂરિજીને માટે વિજ્યપ્રશસ્તિકાવ્ય કે જે અનેક વર્ષોથી ટીકા સાથે છપાઈ ગયું છે તે જાણનાર તે ઉત્તરાધિકાર છીનવાયાનું ગપાટક ન જ માને એ સ્વાભાવિક જ છે. ૧૨૮૯ો
૫ સાગરવાળાઓનું ધન્ય ભાગ્ય મનાયકે- તેઓના સબંધી ગણાતા શ્રી વિજયદેવસૂરિજીની પરંપરામાં શાસન ચાલ્યું છે અને આસુરવાળા કે જેઓને શ્રીમાનું કલ્યાણવિજયજી ‘ઉત્તરાધિકારવાળા” જણાવે છે તેઓની પરંપરામાં કોઈ સંવેગી રહ્યો નહિ અને પરંપરા પણ જણાઈ (જળવાઈ) નહિં. ૧૨૯
૬ જેકે શ્રી દીપવિજ્યજી શ્રી અણસુરગછીય હશે એમ જણાય છે છતાં તેઓ ૧૮૭૧માં પણ શ્રીદેવસૂરિજીવાળા જુદા હતા એમ જણાવે છે ! અર્થાત્ ભરૂચ વગેરેમાં એકજ ગુરૂના શિષ્યો આણાસુર અને દેવસુરવાળાને ઝઘડો ચાલતું હતું, પેટે નામે સાગરવિજયનો ઝઘડો’ જણાવ અને પિતાને પર્વક્ષયને અને ખાપર્વને મત જુઠજુઠું બેલીને બચાવ (ચલાવ) તે સજજનને લાકિ નથી. ૧૨૯૧ - ૭ ૧૮૭૧ના શ્રી દીપવિજયજીના પત્રથી એ પણ સ્પષ્ટ થાય છે કે શ્રી દેવસુરિવાળા પુનમ અને અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરતા હતા. અર્થાત્ પુનમના ક્ષયે ઉદયવાળી તેરશને ચઉદશ અને ઉદયવાળી ચઉદશને પુનમ માનતા હતા અ.થી સ્પષ્ટ થાય છે કેક્ષય અને વૃદ્ધિને પ્રસંગે ઉદયને આગ્રહ તે આ નવા પંથવાળાને જ છે. કોઈપણ પહેલાના પુરૂષને નહોતું અને હોય પણ નહિ. ઉદયની વાત જ બેસતી વગેરે તિથિ માનનારાઓના ખંડનને માટે છે. ૧૨૯રા
૮ હજુ સુધી બુધવારીયા તરફથી પૂર્વની અપર્વતિથિ ક્ષય વૃદ્ધિ ન કરવી એ એક પણ પૂરાવો આપા નથી. ૧૨૯૩