Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 217
________________ [૧૦]. સાગર સમાજના સંગ્રહ યાને આગધ્ધારકની શાસનસેવા ૧૨ ભાદરવા સુદ પાંચમની પર્વતિથિ માનીને ખરતરને જણાવ્યું છે કે- ચૌદશના ક્ષયે પુનમ લઈ શકે તે ભાદરવા સુદ ચોથના ક્ષયે ત્રીજ અપર્વને ક્ષય નહિં થાય; પણ પર્વ એવી પંચમીએ સંવછરી કરવી પડશે એમ વં સ્થwારે વાક્યથી જણાય છે. ૧૩૦જા ૧૩ ગયે વર્ષે રવિવારે અને આ વર્ષે ગુરૂવારે ટીપનામાં ચુથ ન હોય છતાં તેને તવતરંગિણી વગેરેમાં ઉદયવાળી તેરસ છતાં તેને તેરસ કહેનારને મૂશિરોમણિ કહે એ હિસાબે ગયે વર્ષે રવિવાર અને આ વર્ષે ગુરૂવારે ધર્મઆરાધનાના પ્રસંગમાં પાંચમ છે એમ માને તે પણ મૂખ જ ગણાય. માટે જ પરંપરા અને શાસ્ત્રને માનનારાઓએ રવિવારે ચેથ માની છે અને ગુરૂવારે ચેથ જ માનશે. ૧૪ જશે પૂર્વ ને અર્થ બાજ આદિ પર્વ તિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડવા આદિ તિથિને જ બીજ આદિ તિથિ બનાવવી. એ અર્થ શ્રી સિદ્ધચક્રમાં જ વેલે છે. પડવે આદિ બીજ આદિ બની જાય તેવી પડે ન રહે અને ક્ષય પામે એ ચેકનું જ છે. એવી જ રીતે બીજી તિથિનેજ ઔદયિકી કહેવાથી તથા ઉત્તરાને જ બીજ આદિ માનવાનું શ્રી ઉમાસ્વાતિજીનું વચન છે તેથી આપોઆપ અપર્વની જ વૃદ્ધિ થાય અર્થપત્તિને શબ્દાર્થ ગણવાવાળા તે નિશાળે ફેર કે ખાય ૧૩૦૫ ૧૫ ક્ષય અને વૃદ્ધિ શિવાયજ ઉદયને નિયમ છે, અને તે પણ આરંભ ક્રિયાકાલ કે સમાપ્તિ માનનારના ખંડન માટે છે. નહિતર ક્ષયમાં વગર ઉદયે અને વૃદ્ધિમાં છતે ઉદયે તિથિ માની અને ન માની તેનું શું ? ૧૩૦૬ ૧૬ કેપીની પ્રત જૈનાનંદ પુસ્તકાલયમાં તૈયાર છે અનુવાદક, અસત્ય અને અભિનિવેશી છે. વખત આવે તે સ્વરૂપે પ્રકાશમાં લવાશે જ. ૧૩૦થા ૧૭ ધમરાધનની વિધિ સમજનારા તે તેરસ કહેનારની મૂર્ખતા જાણી અને માની છે. માટે બુધવારે થિ છે એમ માને જ નહિ. ૧૮ ચૌમાસી ચઉદશે જ થાય એમ છતાં ચદશના ક્ષયે તેરસે વગર ચઉદશના ઉદયે કરનાર આરાધક થાય તે પછી ગુરૂવારે ચુથ માનનાર જ આરાધક છે તમો - ચાણમાવા આ હેતુવાકયને સમજનારે સમાપ્તિને સાથે લેવી જ એમ ન કહે. જો કે ભેગનો અધિકાર યથાસંભવથી લેવાય નહિંતર આઠમના ક્ષયે સૂર્યોદયની વખત શું આઠમનો ભોગ છે કે-જેથી તે વખત શીલાદિનિયમની હાજરી માનવી ? ૧૩છા ૧૯ ઉભયપર્વના ક્ષય કે વૃધ્ધિના પ્રસંગમાં સંપૂર્ણતાવાળે ભેગ કોઈ લખે નહિ અને કેઈ માનતું પણ નથી. ૧૩૦૯

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312