________________
સાગર સમાલોચના સંગ્રહ થાને આગામોદ્ધારકની શાસનસેવા [૧૧].
૨. કોઈપણ આરાધના કરનારે આરાધનામાં ચૌદશ-પુનમ વગેરે બે માની જ નથી. શ્રી વિજયહીરસૂરિજી મહારાજ, બંને ઉદયવાળી હોવા છતાં બીજને જ ઔદયિકી માનીને પહેલીને વગર ઉદયની જણાવી સ્પષ્ટપણે અપર્વ જણાવે છે. ૧૩૧૦
૨૧ ટીપનામાં જે તેરસ હોય તે ગૌણ અને આરાધનામાં ચઉદશ જ છે એમ કહેવાય તે મુખ્ય છે અને તેથી જ શણમુહમાત મુજસ્થતથા વસુયૅવેતિ થશો યુવતઃ એમ સ્પષ્ટ જણાવી આરાધનમાં તેરસ કહેનાર કે માનનાર મૂર્ખશેખર છે એ વાકયની સંગતતા જણાવે છે પ૧૩૧૧
- ૨૨ ક્ષયની વખતે ઉદય નહિં મળે અને ભગ તથા સમાપ્તિ જ મળે; પણ વૃદ્ધિ વખતે ઉદય તે પહેલે દિવસે છે, માટે સમાપ્તિવાળો ઉદય [બીજે દિવસે] મળે. અને ઉભયપર્વ હોય ત્યાં પર પરા અને શાસ્ત્રને અનુસારે ભાગ લેવાય અને વ્યવહરા (વ્યપદેશ?) લેવાય પણ ભેળસેળીયા અને ખાપંથી તે શાસ્ત્ર અને પરંપરાને છોડે ને સ્વછતી થાય. - ૨૩ નિયમ તિથિને અગે હોય છે ક્ષય હે ય તે પણ પર્વ માનીને જ આરાધાય છે તેમ વૃદ્ધિ હોય તો પહેલીને ખસેડીને જ વ્યવસ્થા કરાય તે શાસ્ત્રીય છે. બે તેરસો તે બે પુનમે જણાવે જ છે. વળી શ્રી હિરસૂરિજી મહારાજ બીજને જ ઔદચિકી કહી પહેલીને અપર્વતિથિના નામે જણાવે છે જ. a૧૩૧
૨૪ આરાધના પ્રસંગે તેરસને તેરસ તરીકે બોલનાર મહામૂર્ખ છે એમ જે તત્વતરં ગણીમાં જણાવ્યું છે તે વાચે, જાણે અને માને તે તે જરૂર ભેળસેળવાદીઓને પરંપરા અને શાસ્ત્રના લેપનાર માનવા સાથે મૃષાવાદી જ નહિં પણ અભિનિવેશી મિલાવી જ માને ૧૩૧૩
૨૫ ટીપનામાં જેમ ચૌદશ આદિને ક્ષય લખાતે અને બેલા હતા તે પણ રાધનાના પ્રસંગમાં તે “તેરસ છે એમ બેલનાર અને ચૌદશને ક્ષય છે એમ બોલનાર મુશેખર ગણાય છે,” તેવી જ રીતે ટીપનામાં બે ચઉદશ કે બે પુનમ આદિ હોય છતાં આરાધના પ્રસંગે બે પુનમ કે બે ચઉદશ આદિ બેલી બન્નેને ઔદચિકી માનનાર શ્રી હીરસૂરિજી મહારાજના વચનને અને પરંપરાને લેપનાર જ ગણાય છે.
૧૩૧૪ ' વાચકોએ વિચારવું કે- ઔદયિક ચઉદશ અને ઔદયિક ચોથને તેઓને વૃદ્ધિ પ્રસંગે પણ બાધ આવે છે તે પછી બે ચઉદશ-પુનમ હોય ત્યારે પહેલી ચઉદશ પુનમનો ઉદય ફગટીયે હતું કે જેથી તેને તેઓ બેખા તિથિ માને છે અને આરાધવાની ના કહે છે ? કદાચ કહે કે-સમાપ્તિ બીજે દિવસે છે. તે કહો કે-પહેલો ઉદય નકામે થયો છે એમ અડુિં ઉભય પર્વના પ્રસંગે પણ ઉદય, ભેગ કે સમાપ્તિ એકકેય રહે નહિ;