________________
સાગર સમાલેાચના સંગ્રહ યાતે આગમાદ્ધારકની શાસનસેવા
[૧૧૭]
૩ ડેપ્યુટેશન જો તમેા ન નીમી શકે તે ના કહે। આચાર્યાદિ જવાબ આપવા બધાય વગેરે ન લખેા શાસનસુકાનીઓ તરફથી ડેપ્યુટેશન નીકળશે તેા જવાખાની જવાબદારી નહિં મગાવે
૪ તો: નહિ પણ તસ્યા: થી ચઉદશે પુનમ કરવાથી ચઉદશની વિરાધના નથી એટલુ જ માત્ર સમજાય ॥૧૦૨૬॥
૫ પૌષધાદિ દિનપ્રતિમધ્યક્રિયાને ઉત્તર કેમ નથી ? ઉપવાસેા તે સાથે થાય, પણ પૌષધેા સાથે ન ઉચ્ચરાય ।।૧૦૨૭ાા
૬ તમારા પ્રભુએ વ્હેલી ચેલેજમાં સમાલેાચના કબુલ કરી છેડે આણ્યા અને બીજી ચેલેંજમાં સ્વીકાર થયે સપાદકની સેાડમાં ભરાયા એ હવે અસિધ્ધ રહ્યુ નથી,
૭ તમારા લખણુ પ્રમાણે શ્રી ક્ષમાવિજયજી મુકામ, મુદ્દત અને પ્રતિજ્ઞાપત્ર કેમ જાહેર કરતા નથી ? એ જાહેર કરવાનું સમાલેચનામાં સૂચવ્યું છતાં કેમ તમેાએ નથી કરાવ્યુ` ? ૫૧૦૨૮ા (વીર શાસન)
૮ એ તેરસ કરવા માક એ ત્રીજ કરવી જ જોઇએ એ દીવા જેવુ છે. ૧ ૨ા (તંત્રી. જનક)
૯ પાંચમ પની તિથિની વૃધ્ધિ ન થાય અને તેથી ચેયની અને તેની પણ પતિથિપણાને લીધે વૃધ્ધિ ન થવાથી ત્રીજ એ ગણુનરને એકાવન દિવસ કહેનારને શનિવારમાં ૪૯ દિવસ કહેવાય તે સ્વાભાવિક છે ॥૧૦૩૦ના
૧૦ જેમ છડે સ‘વચ્છરી કરવાથી અતિક્રમણ કરતાં આજ્ઞાભંગ ગણાય, તેમ પાંચમથી એ દિવસ વ્હેલી લેવામાં પેાતાની માન્યતાને અનુસારે દોષ ગણે તેને શું કહેવાય ?
૫૧૦૩૧૫
૧૧ પુનમે પકખી કરનારને જેમ એક અનુષ્ઠાનના લેપ શ્રી ધર્માંસાગરજીએ જણાવ્યેા છે તેમ ચૌદશે પુનમ કરનારાને પણ એક અનુષ્ઠાનને લેાપ કેમ નહિ ?
૫૧૦૩૨॥
૧૨ લક્ષણ ને સંજ્ઞામાં ભેદ સમજે તે તે અવમરાત્ર અને અતિરાત્ર માને, અભિવધિતમાસને અભવધિ તતિથિનુ માન શાસ્ત્રમાં જોવુ. ફલ્ગુ અભિવધિ તસ ́જ્ઞા કેમ થાય છે ? સૂર્ય`પ્રજ્ઞપ્તિ (૧૭૧)ના અવમ અને અતિરાત્રના પાને સમજનારો તા માસ કે તિથિ જે વ્યવહારમાં વધે છે તેને અભિવૃધિત નામે ન કહે, અવમ અને અતિરાત્ર જ કહે છે. ૫૧૦૩૩શા