________________
સાગર સમાચના યાને સંગ્રહ આગમદ્ધિારકની શાસનસેવા
[૧૧] ૩ વાંચકો કે વિદ્વાને જે ભૂલ જણાવે તે સુધારવા શ્રી સિદ્ધચક તે તૈયાર જ છે, પણ પરવચનની તે પરંપરામાં પણ એ નથી બન્યું. ભૂલ કરવી અને બતાવનારને ભાંડવા એ પરવચનન નીતિ !
(જૈન પ્રવચન) તા.ક. અનેક લેખો લખાયાથી વાચકોને જરૂર કંટાળો આવશે, પણ તે પક્ષ, શાસ્ત્રાર્થ કરવા ન માને અને પ્રતિનિધિ મોકલી ખુલાસે ન મેળવે; પણ અગડંબગડે ભરડે ત્યાં આટલું સુકું લખવુ ઠીક જણાયું છે વાચકો તરફ નથી માનતા માટે ચર્ચા બંધ કરવાની ભલામણ ધ્યાનમાં રહેશે. ઉત્પાદક, સંપાદકની સોડમાં રહ્યા છે. તે તે સ્પષ્ટ છે.
૧ પુરાણ (પતિત) અને ભાવીત શ્રાવકને શ્રી નિશીથચૂર્ણિકાર સ્પષ્ટ શબ્દોમાં દીક્ષા દેવાનું કહે છે ૧૨૦૦૫ * ૨ ગર્ભાસ્ટમની મર્યાદા, જન્મથી જ સવા છ વર્ષ ગયે શરૂ થાય છે. એ વાત પણ તેમ જ છે. ૧૨૧૩
૩ આચાર્ય ભકિતસૂરિએ બુધવારની સંવછરી ક્યાં જાહેર કરી તે પૂરાવા સહિત લખાય તે સાચું ૧૨૦૨
૪ સંવછરી જે રવિવારે થઈ છે અને ગુરૂવારે થશે તે વ્યાજબી છે, તે માટે તેની વિરૂદ્ધ પ્રલાપ વ્યર્થ જ છે.
(મુંબઈ સ )
સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૨ ટાઈટલ પેજ ચોથું
સમાલોચના - પ્રવચનકારની શાસ્ત્રવિરૂદ્ધ અને જુઠી પ્રરૂપણું - ૧ ગષ્ટમ” પદમાં અષ્ટમ અર્થ, આઠમું નહિ પણ આઠ પૂરા.
૨ ગર્માષ્ટમ એટલે જન્માષ્ટમ જ લેવું.
૩ પુરાણ અને શ્રાદ્ધ માટે તેનું તે પડ્યાવિક્રગતિ એવું વિધાન છે તે વિધાન છે તે વિધાન ન ગણવું.
૪ સર્વથા રાગદ્વેષ રહિત (વીતરાગ) પણ લબ્ધિ ફોરવે.
૫ લબ્ધિ ફેરવાય તેનું પ્રયોજન, શ્રેષ્ઠ હોય તે પછી તે લબ્ધિનું ફેરવવું પણ પડિક્કમવા નહિ.