________________
[૧૮૨]
સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા
૬ લબ્ધિનુ ફેરવવુ અપવાદ પદ્મ ગણવું. (અપવાદપદ, પ્રમાદવાળું જ માનવું)
છ ગુરૂતત્ત્વવિનિશ્ચયને અ` જુડો કર્યાં છે.
૮ આવશ્યકવૃત્તિને અથ' જુઠા કર્યાં છે.
૯ વિશેષાવશ્યકને અથ ઝુડ કર્યાં છે.
૧૦ તી કરભગવાન અનાદિકલ ( નિગેદ અવસ્થા ) થી પણ પરોપકાŕપણાના ગુણવાળા જ હાય છે
૧૧ જિનેશ્વર મહારાજનુ હેલુ સમ્યકત્વ, તે જ વરઐધિ કહેવાય.
૧૨ સેરઠને શ્રી વીરમહારાજની વખત સાધુના વિહારને અભાવે અના' કહ્યો છતાં શ્રી શત્રુંજય ક્ષેત્રને અન: કયુ નથી.
xxx
સિદ્ધચક્રપાક્ષિક વર્ષ ૫ અર્ક ૧૩ સ. ૧૯૯૩ ચે. જી. ૧૫ સમાલાચના
૧ અતિમત્તામુનિજીને ભગવાને નાવડીની રમત પેટે ઇર્યાવહી પડિકકમવાની કહી એ ખાટુ' છે; પણ આચારથી મુનિએ જ ઇરિયાવહી કરવા માંડી છે.
૨ અતિમત્તાજી ઇરિયાવહીના અને પણ તે વખતે ન્હાતા જાણતા, એ કથન ખાટુ છે.
૩ અતિમત્તાજીના અધિકારના ઉપસ'હાર આખા અયગ્ય છે. ૧૨૦૩ા
( જૈત પ્રવચન )
૧ શ્રીહીરપ્રશ્નમાં પંચમીના તપને ઉત્તર પુનમથી જુદો હાવાથી તે પાચમ, તેની વ્હેલાના પુત્ર વિનાની લેવાય એ ચાક છે. ૧૨૦૪૫
૨ ચઉદશ પુનમ વગેરેના જુદા તપા ઉડાડવા અને પાંચમને જુદે। શકિત છતાં ન કરવા માનવું અને સવ ઠેકાણે એવું કલ્પિત અને વિરધવાળુ' વિશેષણ લગાડવુ` કેને શાલે ?
૩ રહિણી અને પાંચમીની તિથિએ ઉદયવાળી મળતી હોય તે પણ કારણે તેની આરાધના ભળતી એટલે વગર ઉદયવાળીમાં કરાવાય એમ માનનાર એકાંત ઉદ્દયના આગ્રહ