________________
[૧૮૮]. સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા
૬ સુ. મિટ્ટનલાલજીના પત્રમાં માત્ર પુસ્તક મોકલ્યાની વાત છે. તેને કહે ભાવાર્થ માત્ર લેખકની કુટિલતા જ સૂચવે છે.
દિગં. જૈન
સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૪ સં. ૧૯૩ ચે. વ. ૦)) સમાલોચના
૧ અન્ય રાજર્ષિના સવાલ વખતે અભયકુમારની દીક્ષા નથી, ઘણી પછી છે. ૨ જ્ઞાઈ. વાકયમાં કહેવાય અને સમજાય તેમ નથી એવું કથન ઠીક નથી. ૩ સંપાદક અને કરમનુષ્યના માથે નખાય છે તે માયામૃષા ન હોય તે સારૂં. ૪ “મરી જાય ત્યાર’ એ કથન નથી શાસ્ત્રીય અને નથી તે પ્રકરણાનુકૂલ.
૫ ભૃગુપુરોહિતને પુત્રની હકીકત કહેનાર, દેવી નથી પણ દેવ છે. તે પણ દેવરૂપે નહિ પણ શ્રમણરૂપે છે. I૧૨૧૯ - તા.ક. જૈનપ્રવચનપત્રને પરવચન ધારી ટીકા શિવાયનું નવાંચતાં અને જણાવેલાની આ સમાચના છે, માટે બીજુ કેમ નથી લખાતું” એ પ્રશ્નન ન રહે. વર્ષોની ટીકા કરનારે અંક પેજ લખવાં. ટીકાકારે કલ્પિત અર્થ લખવા પહેલાં સર્વ સંબંધસર લખવું.
( જૈન પ્રવચન) ૧ કહેવાતી કેન્ફરન્સના કહેવાતા નેતાઓ, કયની બૂમ મારવા લાગ્યા તે સાચી જે હશે તે જુનેરના મૃત્યુઘંટના ઠરાવો પહેલે નંબરે ફેરવશે.
૨ કહાડવાના હિમાયતીઓ શરૂઆતથી જેથી જેટલી અનામત, ઘરથી કરે અને નજીવા વ્યાજે ચાલુ ખાતા સારી રકમનાં પડાવે અને અન્ય વિધવા. ગરીબ તથા ધર્માદા રકમનું વ્યાજ સારૂં આપવાની ગોઠવણ કરે તે લેકને તે આશીર્વાદરૂપ નીવડે નહિંતર તે વિધવા વગેરેના નાણાંને પરિણામે નાશ જ થાય
૩ બેલાયું બહ; પણ બેકારી માટે બે-પાંચ લાખની લેન પણ કહેવાતી કોન્ફરન્સ ઉભી કરી નહિં.
(મુંબઈ સ્ટેડીંગ) ૪ શાસ્ત્રોને અભરાઈએ મહેલવાવાળા શાસનથી દુર થયા છે. તે જે શાસોને માન્ય કરે તે શાસનમાં વગર પ્રતિબધે આવી શકે.
ક પ ક ૧ પુનમ આદિ બે પર્વમાં ઉત્તરના ક્ષયે પૂર્વતરના ક્ષયની પરંપરા છે અને શ્રી હીરપ્રશ્નમાં (ત્રયોદશીતુસ્થિ:) એમ દ્વિવચન કહે છે. જુની પ્રતેના લેખે પણ છે અને એવીજ વિરોધ વગરની પરંપરા છે. ઉદય સિદ્ધાંત, ક્ષયે. થી બાધિત છે. ૧૨૨૦