________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા
[૨૦૩] ૨ રાધનપુરવાળા ૫. લાભ વિજયજીની હોવી જોઈએ એ અનુમાન કરવું તે અજ્ઞાનપણું; છતાં કલંક ની પ્રત લાવનારની કસોટી નહિં થતાં તેનું નામ છુપાવાય એ બુધવારીય ના કારસ્તાનખાનામાં કલ્યાણ નામ મુબારક રહે ૧૨૭ના
૩ જુદી અને એકઠી પ્રતેના ભેથી અને જાલીપણને બોલનાર તે બેબડ હાય તે જ શ સન અને જગતને હિત કરે.
૪ કલ્યાણના કણીયાના પણ કાંક્ષી હોય તે આગ્રહ છેડી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિની માફક મળેલા ત્રીજની વૃદ્ધિના પુરાવાને જાલીકહેવાની કુટિલતા ન કરતાં સાચા માર્ગે આવી બુધવારે ચાપણામાંથી નીકળી જવું તે જ શ્રેષ્ઠ છે.
| (વીર. મુંબઈ શ્રીમાન )
૧ ટૂયોરણારાઘવ એમ ન લખતાં તસ્યા નિ લખ્યું છે તે જ ચઉદશની પછી પુનમ કહે છે ભેળી તિથિ કરવામાં તે એક અનુષ્ઠાનને તત્વતરંગિણીમાં લેપ માને છે ૧૨૭૧
(વીર. તત્વ)
૨ કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અડધા દિવસ વધે તેમ શાસકાર કહે છે; પણ કર્મમાસમાં ન વધે. એ વસ્તુ ન સમજે તે ચાલબાજી માને. સૂર્યમાસની અપેક્ષાની વૃદ્ધિ, કર્મ માસમાં ન નખાય. તેથી જ બીજે માસ યુગમાં વધારે પડે છે. જૈન તિષ - શાસ્ત્રથી કર્મમાસમાં તિથિને ક્ષય જ છે. માત્ર લૌકિકટીપનાં પછીના શાસ્ત્રકારોએ માન્યાં તેથી પ્રાયે એમ લખાય. શાસ્ત્ર પ્રમાણે ૬૧/૬૨ માન જ તિથિનું હોય, તેથી વધે જ નહિં. કર્મમાસની વાતમાં સૂર્ય કહીને ફરાય છે. ચંદ્ર, સાડી ઓગણત્રીસ દિવસ સાથે સરખા કરવા કર્મના ત્રીસના સાડીઓગણત્રીસ કર્યા તે કર્મની હાનિ છે.
- ૩ મહા વદ •)) અમાવાસ્યાના ક્ષયે મહાવદ ૧૩ ને ક્ષય કરાય તેરસે ચઉદશ અને ચઉદસે અમાવાસ્યા મનાશે અને ચઉદશને દિવસે કલ્યાણક આરાધાશે. તિથિઓ એક દિવસે બન્ને ન હેય; પણ કલ્યાણકે તે સાથે પણ હેય અને ઘણું પણ હોય છે. I૧૨૭૨ાા
૪ વરરે અવમાત્રા: એ ચેક પાઠ માને છતાં કર્મમાસમાં તિથિક્ષય નહિં એમ કહે તેને શું કહેવું ? ૧૨૭૩
૫ કર્મમાસની અપેક્ષાએ પડવા આદિની તિથિમાં બીજ આદિ તિથિનું ભળવું છે. તેમ સૂર્યની અપેક્ષાએ જે તિથિઓ વધતી હોય તે તે જણાવવી. ૧૨૭૪