SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ જાને આગમ દ્વારકની શાસનસેવા [૨૦૩] ૨ રાધનપુરવાળા ૫. લાભ વિજયજીની હોવી જોઈએ એ અનુમાન કરવું તે અજ્ઞાનપણું; છતાં કલંક ની પ્રત લાવનારની કસોટી નહિં થતાં તેનું નામ છુપાવાય એ બુધવારીય ના કારસ્તાનખાનામાં કલ્યાણ નામ મુબારક રહે ૧૨૭ના ૩ જુદી અને એકઠી પ્રતેના ભેથી અને જાલીપણને બોલનાર તે બેબડ હાય તે જ શ સન અને જગતને હિત કરે. ૪ કલ્યાણના કણીયાના પણ કાંક્ષી હોય તે આગ્રહ છેડી પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિની માફક મળેલા ત્રીજની વૃદ્ધિના પુરાવાને જાલીકહેવાની કુટિલતા ન કરતાં સાચા માર્ગે આવી બુધવારે ચાપણામાંથી નીકળી જવું તે જ શ્રેષ્ઠ છે. | (વીર. મુંબઈ શ્રીમાન ) ૧ ટૂયોરણારાઘવ એમ ન લખતાં તસ્યા નિ લખ્યું છે તે જ ચઉદશની પછી પુનમ કહે છે ભેળી તિથિ કરવામાં તે એક અનુષ્ઠાનને તત્વતરંગિણીમાં લેપ માને છે ૧૨૭૧ (વીર. તત્વ) ૨ કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અડધા દિવસ વધે તેમ શાસકાર કહે છે; પણ કર્મમાસમાં ન વધે. એ વસ્તુ ન સમજે તે ચાલબાજી માને. સૂર્યમાસની અપેક્ષાની વૃદ્ધિ, કર્મ માસમાં ન નખાય. તેથી જ બીજે માસ યુગમાં વધારે પડે છે. જૈન તિષ - શાસ્ત્રથી કર્મમાસમાં તિથિને ક્ષય જ છે. માત્ર લૌકિકટીપનાં પછીના શાસ્ત્રકારોએ માન્યાં તેથી પ્રાયે એમ લખાય. શાસ્ત્ર પ્રમાણે ૬૧/૬૨ માન જ તિથિનું હોય, તેથી વધે જ નહિં. કર્મમાસની વાતમાં સૂર્ય કહીને ફરાય છે. ચંદ્ર, સાડી ઓગણત્રીસ દિવસ સાથે સરખા કરવા કર્મના ત્રીસના સાડીઓગણત્રીસ કર્યા તે કર્મની હાનિ છે. - ૩ મહા વદ •)) અમાવાસ્યાના ક્ષયે મહાવદ ૧૩ ને ક્ષય કરાય તેરસે ચઉદશ અને ચઉદસે અમાવાસ્યા મનાશે અને ચઉદશને દિવસે કલ્યાણક આરાધાશે. તિથિઓ એક દિવસે બન્ને ન હેય; પણ કલ્યાણકે તે સાથે પણ હેય અને ઘણું પણ હોય છે. I૧૨૭૨ાા ૪ વરરે અવમાત્રા: એ ચેક પાઠ માને છતાં કર્મમાસમાં તિથિક્ષય નહિં એમ કહે તેને શું કહેવું ? ૧૨૭૩ ૫ કર્મમાસની અપેક્ષાએ પડવા આદિની તિથિમાં બીજ આદિ તિથિનું ભળવું છે. તેમ સૂર્યની અપેક્ષાએ જે તિથિઓ વધતી હોય તે તે જણાવવી. ૧૨૭૪
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy