________________
[૨૦]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદ્ધારકની શાસનસેવા
૧ મહાનુભાવ ! કેટલાક અજ્ઞાનથી. કેટલાક પિતાના સમુદાયના આગેવાનના કથનથી કે દબાણથી સાધુ સાધવીઓને પણ શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ એવી બુધવારી સંવછરી કરવી પડશે. તે પછી જુદા જુદા ક્ષેત્રના શ્રાવક શ્રાવિકાઓને પોતાના ક્ષેત્રમાં બુધવારીયા પક્ષના જ સાધુ સાધ્વીઓને વેગ હોય અને તેને આધીન થવાથી માન્યતા, ગુરૂવારની સંવરછરીની સાચી છતાં બુધવારી સંવછરી કરવી પડે તેમાં શું કહેવું ? તે બધાને ખરેખર ભાર તે તે લોકોને માથે જ છે કે જેઓ શાસ્ત્ર અને પરંપરાને ઉથલાવે છે અને પિતે અવળે રસ્તે જઈ બીજાઓને અવળે રસ્તે બલાત્કારે દોરે છે. ધ્યાન રાખવા જેવું છે કે- અન્યલિંગ અને કુલિંગને આઘપ્રવર્તક, કોઈ દિવસ મોક્ષ પામ્યો નથી; પણ અન્યલિંગ અને કુલિંગે રહેલા તે ઘણુએ મોક્ષ પામ્યા છે. ( પાલીતાણા–મેડી)
૧ સાચી દ્રષ્ટિએ જેનારે મનુષ્ય તે શ્રી તત્વતરંગિણીમાં ચઉદશના ક્ષયે તેનાથી પહેલાની તેરસના ક્ષયની માફક પર્વ તિથિનો ક્ષયે તેથી પહેલાની અપર્વતિથિને ક્ષય ચોક માની હય. ૧૨૬પા
૨ પુનમ અને પાક્ષિકનું અનુષ્ઠાન એકઠું ન થાય એ તત્ત્વતર ગિણીમાં કહેલી હકીકતને જાણનારે બે પર્વને ભેળાં કરવાનું કહે જ નહિ. ૧૨ ૬૬
૩ ક્ષયમાં પૂર્વ અને વૃદ્ધિમાં ઉત્તર તિથિને માનનારે ઉદયના સિદ્ધાંતને તિથિની પ્રમાણિકતા સાથે જોડે, પણ અન્યાગ કે અગના વ્યવછેદમાં જેડે જ નહિ ૧૨૬ળા.
૪ તત્વતર ગિણીના અનુવાદક અને વિવેચકે લેકની ગણતરીને હિસાબે અડધે ગ્રંથ તે અનુવાદ અને વિવેચન (વના છેડી જ દીધો છે અને પિતે તે “છેડી દીધાનું કબુલ કરે છે, એટલે પૂરે નહિ કરે એ શ્રી સિદ્ધચકનું ભવિષ્ય સાચું જ થયું છે /૧૨૧૮
૫ અનુવાદક અને વિવેચકનું નામ, આ વખત ચેમાસું બેઠા પછી કોઈ પણ સાધુ રૂબરૂ જવાબ લઈ ન શકે ત્યારે આવ્યું છે. છતાં ભવિષ્યની વાત આગલ ઉપર અષ્ટમના અવળાં લખાણની માફક રાખીને વર્ધમાનને ઉચિત ઉપાય શાસનપ્રેમીઓ જશે.
(વીર, તત્ત્વ૦) ૧ ફુટ વિવાઘોડા ઉત્તમ વિજૂરીfé uદ્દા કર્મવિપાકે પુત્ર સુદુજાविचारे। लिहिओ देविंदसूरीहिं ॥८६॥ षडशीतौ देविदसूरिलिहिअसयगमिणं आयसरपट्टा n૨૦૦ શતકે આવી રીતે રયાને માટે લિખિત શબ્દ તેરમી સદીથી વપરાય છે. છતાં ઇતિહાસવેત્તા, બુધવારીયા થાય ત્યારે તેને હદયમાં પડેલે આવે ૧૨૬લા