________________
સગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૨૦૧]. એવી જ રીતે તિથિની વૃદ્ધિ હોય ત્યારે તેઓ એવો અર્થ કરે છે કે- “ઉત્તરની એટલે બીજી બીજ આદિને તિથિ કરવી.” આ જેઓ અર્થ કરવા માગે છે તેઓએ પણ સમજવું જોઈએ કે–બને દિવસે સૂર્યોદય, તે તિથિન હોવાથી બીજી તિથિમાં તિથિપણું સ્વભાવે જ હતું. [આથી તેઓના મતે તે વાકય નિરર્થક છે; પણ જ્યારે ટીપનાથી બે દિવસનું પર્વતિથિપણું હોવા છતાં પૂર્વતિથિના ઉદયને અપ્રમાણે કરાવીને ઉત્તર તિથિના ઉદયને પ્રમાણુ ઠરાવવા દ્વારા નિયમ કરી દે તે જ વાયને અર્થ વાસ્તવિક થાય પણ એ હિસાબે પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ તેનાથી પહેલાની અપર્વની જ વૃદ્ધિ થાય. એ ભાવાર્થ એક હોવા છતાં ન માને તે મનુષ્ય વર્ણની પણ બહાર જ ગણાય. ૧૨૬રા :
૨ આનંદસૂરિવાળા પણ પુનમ અમાવાસ્યાની વૃદ્ધિ થતાં બે પડવા માનવાનું કહે છે, પણ આ નવીનની માફક પર્વતિથિને બેવડી માનવી અને બે ખાપર્વ માનવું એમ તે તેમણે કે અત્યારસુધી કોઈ એ કહયું કે કર્યું નથી. ૧૨૬૩
શ્રી વિજ્યદેવસૂરિજીના સમુદાય તરફથી એ લખાણ હોવાને લીધે વિશિષ્ટ નામ તે તિથિપત્રમાં ન હોય - ૪ શબ્દસર ભાષાન્તર મુખ્યતાએ હેવાથી અર્થાત ઈતર વિવેચન નહિ હેવાથી ભાષાન્તરકારે નામની જરૂર નહિ ગણી હેય.
૫ શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથનાં માત્ર નામ લખી દઈ વિરોધ ન જણાવાય ખરી રીતે તે. ક્ષય-વૃદ્ધિનાં પ્રસ ગ શિવાયને માટે તે ઉદયને નિયમ છે તે સુ તે સમજે.
(પાલીતાણા ધર્મશાળા) ૧ પ્રવચનમાં સંપાદકને નામે આવેલ લેખ જે તમારા આચાર્યને હોય તે તેમાં કંઈકને કઈક વિરોધ છે એ શરૂમાં જણાવી છેવટે વળી વિશિષ્ટ પાઠની અપેક્ષા જણાવી નકામો ભાંગરો વાટયે તેના કરતાં શાસ્ત્રના સ્પષ્ટ પાઠ અને સાચા અર્થથી વિરોધ દેખાડવા જરૂરી હતા અને છે કે – જેથી શ્રી સિદ્ધચકને લેખક, પિતાની ભૂલ હોય તે સમજે અને તુરત સુધારી શકે
૨ પરવચનના વકતાના અસત્ય અને સૂત્રાદિથી વિરૂદ્ધ લખાણે તે “જત gવ આદિના અનેક લેખેથી શ્રી સિદ્ધચક્ર પૂરવાર કરી દીધેલા જ છે !
૩ તમે પણ જે માર્ગના ખપી છે અને કલ્યાણની ચાહનાવાળા હે તે હવે પૂનાથી અથવા અમદાવાદથી સવાલપત્રક લઈને ખુલાસે મેળવવા અહિં પ્રતિનિધિ તરીકે મેકલાવવા પ્રયત્ન કરે. એઓ પ્રતિનિધિના અને યાવત્ કેઈપણ મુલક જે પણ આવશે” એ પક્ષના છે. ગુરૂવારવાળા એવા પક્ષના નથી. ૧૨૬૪ (પુના-કેશવલાલ)
૨૬