________________
[૧૯]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૩ આજ્ઞાશાસ્ત્રને ન માનનારને હાડકાંને ઢગ તે પૂર્વાચાર્યો કહે છે. સામાન્ય કરીને સંઘને “વ્યાધ્ર'ની ઉપમા તે જિનવલ્લભ જ દે વખ્તમાનમાં ન હોય તે ‘વ્યુ છેદ હોય, એમ માનનારે અવધિ આદિને જાતિસ્મરણ સાથે વ્યુછેદ માન ૧૨૨ળા
(જૈન-કવીન્દ્ર) ૧ અષ્ટમંગલ એ પૂજાનું ઉપકરણ છે. આલેખવામાં માસ્યયુગલને આકાર કરે તે જ મત્સ્યયુગલ, યવ આદિની રેખા સમાન ઉત્તમ છે શ્રદ્ધાહીનતાને લીધે તિય ચપૂજા લાગે. ૧૨૨૮
૨ જિનેશ્વર ભગવાનના નખ-કેશે અવસ્થિત રહે એ વાસ્તવિક હોવા છતાં ઈતરજનને ન હેવાથી તે અતિશય છે. ૧૨૨૯
૩ ઢુંઢીયાઓ પણ ગુરૂવંદન માટે નદીનું ઉતરવું માને છે, તે પછી દેશના શ્રવણમાં પુષ્પ માટે ચમકવું એ શ્રદ્ધાથી ચસકેલાને જ થાય ૫ ૧૨૩થા
૪ મનુષ્યલકના સમુદાયે કરેલી રૂઢિથી પવિત્ર વસ્તુઓ ન માનવી એ કચરાની અધમતાએ કમલ ન માનવા જેવું છે. ૧૨૩૧
(જૈન-ધીરજલાલ) ૧ જૈનશાસ્ત્ર પ્રમાણે તે તિથિ નિયમિત જ દ૧/૬૦ દિવસાંશ હોય છે તેથી વધે જ નહિ માત્ર લૌકિક ટીપનાને અંગે જ તિથિની વૃદ્ધિ છે. સુર્ય માસની અપેક્ષાએ જ અતિરાત્ર છે તે કર્મ માસમાં ન હોત. (ય) કેમકે ત્રીસ દિવસને જ છે. ૧૨૩રા
૨ સમાપ્તિવાળી તિથિ ગણાય’ એ ખરતરોની હમે યુકિત છે; પણ એકાંત શાસ્ત્રવાક્ય નથી. નહિંતર તેરસ ઉદય-સમાપ્તિવાળી છતાં તેને ચૌદશ કહેવાય ? i૧૨૩૩
૩ બીજી અગ્યારસનો પ્રશ્ન છતાં બીજીને ઔદયિકી કહે છે, તે જ જણાવે છે કે પહેલી ઉદય વિનાની ગણવી એટલે અપર્વ જ થઈ ૧૨૩૪
૪ વરઘrfપ ને ભાવાર્થ જે ઉદય તે જ દિવસે સમાપ્તિસૂચક ન હોય તે પ્રમાણભૂત નથી' એમ કહીને જણાવ તે બેટ છે. સ્વલ્પને અર્થ અ૯પ છે. ૧૨૩પા
પ જૈન સૂર્યપ્રજ્ઞત્યાદિ શાથી કર્મમાસમાં તિથિની વૃદ્ધિ છે જ નહિ માટે એ વૃદ્ધિનું લખાણ જુદું છે. કમ માસમાં તિથિ વધે તે યુગમાં બે માસ વધે જ નહિ. ૧૨૩૬
૬ તિથિ, ખાધાવામાં ન આવે તેમ કરવું એ અર્થ કપિત અને કદાગ્રહવાળે છે પ્રશ્નોત્તરમાં તે તે નથી જઉત્તરમાં ઠીક પડે એટલે અનુકૂલતાએ કરે એટલું જ છે. દિનને નિયમ નથી એમ કહે છે. નહિંતર તથ ન મુદેવનો માવ્ય' એમ લખત.