________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૧]
૭ ચઉદશે ક૯૫વાચન, ચઉદશની વૃદ્ધિ સાથે આગલ ક્ષય હોય ત્યારે જ આવી શકે. પરંપરા અને શાસ્ત્રને ઉઠાવનારા પણ ક્ષય સિવાય તે ચઉદશે ક૯૫વાચન ન જ લાવી શકે ચઉદશની વૃદ્ધિને સવાલ ચઉદશના કલ્પવારાનમાં જ સમાવવો પડશે આગલા અમાવાયાદિની જ વૃધિ, અમાવાસ્યા પ્રતિપદના વાચનમાં લીધી છે માટે અમાવાસ્યાની વૃદ્ધિ, ટીપનાની અપેક્ષાએ કહી; પણ આગળ બીજી અમાવાસ્યા એમ ન કહેતાં સામાન્ય અમાવાસ્યાનું કલ્યવાચન જણાવ્યું. તેથી સ્પષ્ટ થાય છે કે આરાધનામાં બે અમાવાસ્યા માની જ નહેતી. બે તિથિ ભેળી માનનારને તે પકખી અને કહેવધર એકઠા થવાથી છટ્ટ જ _ઉડી જાય. ૧૨૩છા
૮ તિથિની વૃદ્ધિ જૈનસૂત્રથી કર્મમાસમાં ન હોય છતાં “તેમ થાય છે. એ કથન ખોટું છે. સામાન્ય રીતે હલી-બીજી કહી છે; પણ આરાધનામાં બીજીને જ ઉદયવાળી ગણી છે. ઔદયિકીનો અર્થ ઉદયવાળી એમ થાય ત્યાં “ઉદય પ્રમાણભુત છે' એ અર્થ, કદાઝથી અને કલિપત છે તેને ફકત અર્થ ‘ઉદયવાળી” એ થાય અને પહેલાની ઉદય વગરની ગણુ યાથી અપર્વ ગણાય એથી ખોખુ” ન ગણાય માટે અર્થ ફેરવી નાંખે તેથી એ અર્થ, જુઠ અને કદાગ્રહથી કર્યો છે એમ ચોકખું છે. સામાન્યરીતે ચઉદશ અને અમે વાસ્યાનો છઠ થાય છે તેથી ક્ષય-વૃદ્ધિએ છઠના દિવસેને પ્રશ્ન છે ચઉદશે કપધર હોય તો અમાવાસ્યાએ જ પારણું હોય. ક્ષયની વખત એક દિવસે બે તિથિ આરાધનારને ચઉદશનો ક૯૫ધર કયાંથી ? બેખું માનનારાઓ અને ભેળી માનનારાઓને એ પ્રશ્ન જ ન હોય અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી કે ઔદયિકી અમાવાસ્યા નથી કહી તેથી ટીપણામાં અમાવાસ્યા વધે છતે તે વધે તે અમાવાસ્યા “વધી માની નથી તિથિ ભેળી માનનારને તે અમાવાસ્યાના ક્ષયે પણ ચઉદશ અને અમાવાસ્યા એ જ ક૯પધર અમાવાસ્યાને ક્ષયે ચઉદશ ક૯૫ધર હોય એ કથન કપિત છે. વીરશાસનના K V લેખકે પૂનમના ક્ષયે ચઉદશની જ આરાધનાથી અને પુનમની આરાધના ન થાય એવી કરેલી જાહેરાત
૧ તે વદે છે કે ચઉદશ અને પુનમ એ બેના વૌષધ કરવાના નિયમવાળાએ પુનમને ક્ષય હોય ત્યારે એકલે ચઉદશને જ પૌષધ નહિ પણ બીજે દિવસે પણ પૌષધ કરો જોઈયે” આ કથનમાં ન તે રહ્યો ઉદય નિયમ અને ન તે રહ્યો ક્ષયે પૂ.ને નિયમ! પુનમને ક્ષય હોય ત્યારે ચઉદશને બીજે દિવસે તે પુનમનો સુર્યોદય હાય નહિ અને પડવે એ કંઈ પુનમને દિવસ ૫ ગણાય નહિ. ખરતરે જેમ ચઉદશના ક્ષયે ઉત્તરમાં જાય છે તેમ આ બુધવારીયાઓને ઉત્તર તિથિમાં જ જવું પડયું છેફરક એટલે છે કે ખરતરે, પુનમને દિવસ પર્વ ગણીને જાય છે ત્યારે આ બુધવારીયાઓને અપર્વઉદય લેઈ પડ લે છે. તેરસે ચઉદશનો અને ચૌદશે પુનમને ભેગ છે છતાં તે લે નથી અને શાસ્ત્ર તથા પરંપરા ઉઠાવીને નવું કરવામાં આરામ માને છે. ૧૨૩૮