________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા [૧૮૭]. સુધી વેતાંબરના તત્વાર્થી શાસ્ત્રી, શ્રી કેશરીયાજી આદિ તીર્થો અને અનેક પુબડ આદિ જ્ઞાતિઓને પિતાના ઠરાવવા તનતોડ ખેટી મહેનત કરી છે. છતાં હજુ તેઓ પિતાની તે અધમવૃત્તિને છોડે તે સારું છે ૧૨૧૫
૨ “મૂલચાર” નામનો દિગબરને ગ્રંથ, આવશ્યક નિર્યુકિત ભાગ્ય અને પથનાઓની ગાથાએ ઉઠાવીને બનાવાય છે. શ્રી સ્થાનાંગસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું હોત તે સ્પષ્ટ માલમ પડત કે-વાચનાદિ ચાર પ્રકારના સ્વાધ્યાય માટે પ્રથમાદિ સંધ્યાએ અગ્ય ગણી છે. અને તે અસ્વાધ્યાયમાં શ્રતની અભકિત આદિ દે છે ધ્યાનને વ્યાઘાત વજેવા અસજઝાય છે એ કથન કે પ્રકારે માન્ય કરે (કરાય) તેમ નથી તે બીજી પૌરૂષી, ધ્યાનને વખત છે પણ અસજઝાય નથી. વેતાંબર નથી અર્હદ્ ભગવ તેને વાણીરહિત માનતા અને નથી તે સંધ્યાકાલે જિનેશ્વરનો સમાબંધીએ ઉપદેશ માનતા ! વ્યવહારના પાઠથી તથા ઉઠત એવું કહીને વાચનાદિ સ્વાધ્યાય જ ધીમેથી કરવા કહે છે i૧૨૧૬
- ૩ શ્રી તસ્વાર્થ માં વિશુદ્ઘિવિનયqનતા આદિ કારણે દેખાડન ૨ જિનનામકર્મમાં દર્શન હેતુ નથી, એમ કહી શકે ? રાગ જે હોય તે જિનનામ કમબંધ છે કે ? ત્રણ નરક અને દેવલેકમાં જિનના મકમને બંધ છે કે નહિં ? ૧૨૧૭ના
૪ સ્વભાવની અભિવ્યક્તિને અંગે ભવ્યત્વ નથી; પણ ભવ્યત્વને અંગે અભિવ્યકિત છે ભવ્યત્વ એ અનાદિ પરિણામિક ભાવ છે. વળી નિગોદમાં જ કહેશે એવા પણ ઘણું ભવે છે. બધા બદ્ધો, અપજ્ઞ નથી. સદોષ નથી રાગી નથી.
૫ આખરે દિગંબરે માન્યું કે દક્ષિણના વસવાટ પછી દિગંબર મત થયા અને તેઓ માલવામાંથી જુદા પડયા. માધુકરવૃત્તિ, સર્વ ત્યાગીની છે તે દિગંબરને પાત્રાદિ છેડવાથી છેડવી પડી અને એષણ સમિતિને જલાંજલી આપી એકજ ઘરમાં ખાવું શરૂ કરવું પડયું ! દુષ્કાળને લીધે વસ્ત્રપ્રાય (વસ્ત્ર પાત્ર) રાખવા માંડયા એ કથન તો કાલજા વગરને માને અને કહે શ્રી ભદ્રબાહુ સ્વામી સુધી જિનક૬૫ હતું એમ કઈ જૈન આગમ કહેતું નથી “શ્રી જબુસ્વામીજીના મેક્ષ પછી જિનક૯૫ને વ્યુ છેદ' કહે છે. તત્વાર્થકાર મહારાજા જ વેદ અને લિંગની ભજન જણાવે છે, અને ટીકાકારો પણ ક૯૫ લિંગની ભજના જણાવે છે. માટે તાંબરોએ નથી તે નવી સરલતા કરી અથવા નથી તે તેમ કરવાનું પ્રજન; પરંતુ દિગંબરેને નાગાપણાનો આગ્રહ થવાથી અન્યલિંગાદિના મેક્ષને ઉઠાવીને ઉત્થાપક થવું પડ્યું છે ! જૈન આગમમાં “કૂરગડુએ ખાધું” એમ કહ્યું જ નથી. સ્થાનકવાસી તે તમારી પેઠે ચોપડારની માફક આગમ માનતા નથી એમ નથી. અમે લખઋષિએ લખેલે અર્થ જુઠો છે. સંપ્રદાયમેહથી તેમ લખ્યું હોય તે તે જાણે. તમામ સાધુઓ કુવા આદિથી પાણી લાવતાં અને અનાદિ લાવતાં અને બન વતા જોડે રહે છે કે જેથી “અનુચ્છિષ્ટ જ છે એ નિશ્ચય થાય. ૧૨૧૮