________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા
[૧૯] ૫૯ “ભાદરવા સુદ ૪ના ક્ષયે ૩ને ક્ષય કરવાનું સ્પષ્ટ (છે) તત્ત્વત્તરંગિણકાર, ચઉદશના ક્ષયે તેરસે ચઉદશ કરવાનું અને તે દિવસે તેરસ છે એમ કહેનારનું અતિશય મૂખ પણું જણાવે છે. ચઉદશ પુનમના પૌષધ અને બ્રહ્મચર્યાદિવાળા એક દિવસ પાળશે ? ઉદય ત ચૌદશે પુનમ ક્ષીણ છતાં પણ હોય છે તેથી ચઉદ પુનમ આરાધાય અને ચઉદશ તે તેરસે આરાધાઈ ગઈ ૧૧૯ના
તા.ક. ૧ સિદ્ધચકને નામે ટીકામાં આપેલી હકીકત, આખી અને સંબંધ સાથે કેમ નથી અપાઈ ? વિસ્તાર કરનારે આખે ભાગ અને વર્ષ અંક પૃષ્ઠ સાથે લખવું સારૂં છે ઘણી જગપર વગર લખેલું અને માનેલું જ પ્રવચને ટીકામાં લીધું છે.
૨ વગર મુખત્યારીએ પણ સંપાદક જે કે બોલે છે, પણ જોખમદાર તે તે જ છે.
૩ ચૌદ રાજની જગે પર રાજ, સૂગડાંગની જગો પર સમવાયાંગ, એ રસની જગો પર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જોઈએ જ
(જૈન પ્રવચન)
૧ ગઈસાલને પત્રવ્યવહાર બધે તિથિચર્ચાને બહાર પાડવા ઈચ્છા થઈ છે તે અડચણ નથી વાચકને એટલી ભલામણ કરવી કે- આઘંત તે ચર્ચા અને ત્યાર પછીથી અત્યાર સુધીની બધી તિથિસંબંધી ચર્ચા વાંચી વિચાર બાંધે; પણ અધુરે વિચાર ન બાંધે. લેકપકાર માટે તે બધા તિથિસંબંધી લેખની ચોપડી થાય તે વિચારકને સવડ થાય. એકેક પક્ષથી તે વિચારે ઘણુ ન્હાર આવે છે. વિશેષમાં કઈ તટસ્થ, તારણ સાથે બહાર પાડે તે લેકેને ગ્રાહ્ય થશે. પ્રશ્ન અને ઉત્તરોને વિષય પત્રમાં ઘણેજ ચર્ચાઈ ગયે પણ છે.
| (શ્રીમાનું કલ્યાણ) ૧ બાર તિથિનું બ્રહ્મચર્ય અને પૌષધને ચૌદશ પુનમને નિયમ સચિત્તત્યાગમાં ચઉદશ પુનમ ભેળી કરનારને સચવાશે નહિ જ. ૧૧૯૨ાા
૨ “વ્યપદેશ કરનારને મૂર્ખ કહે છે ત્યાં નામવાળી પણ થાય છે એ કથન શાસવિરૂદ્ધ છે મુહૂર્નાદિ વિશેષકારણે જ તે ગણાય, અને ચઉદશ સેના જેવી ગણી તેરસ તાંબા જેવી ગણી તેની કિંમત જ ગણાવાની ના કહી છે. ll૧૧૯૩
૩ ચઉદશના ક્ષયે તેરસનું નામ ન રહે અને પુનમના ક્ષયે ચઉદશ તે આખી જ અને તે નામે રહે એ આશ્ચર્ય.
૬ પડવેને અર્થાત્ ચઉદશ પડવે એ અર્થ કરનાર બેલવાલાયક નથી. તુરયાં કે રાશી તિજો એમ નથી કહ્યું એટલે તે ભેળી કરનારને નિરધારપણું જ છે.