Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 185
________________ [૧૭૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા ૪૭ એક વાત નવી થઈ કે-મેહને પશમ થાય તે પણ તેને કુટુંબ માટે રેકે તે પણ સમ્યગ્દ્રષ્ટિપણું શોભે દીક્ષા નથી થવાની એ શું ન જણાય ? અભિગ્રહ એ નિશ્ચલતાનું પરિણામ નહિ લેખક જ અનુકંપા જણાવે છે. અવધિજ્ઞાનથી નેહ જાણે છે, મરણ નહિ. આવશ્યક પાઠ જે. ૧૧૮૦ ૪૮ મેઘકુમારના છ વગર સમ્યકત્વે અનુકંપા કરી એ શાસ્ત્રસિદ્ધ છતાં મિથ્ય ત્વને અનુકંપા ન જ હાય” એમ પરવચની જ બોલે. ૧૧૮૧ ૪૯ સાધુ માટે શક્ય પ્રવૃત્તિ નિયમ. સમ્યકત્વની સાથે એ નિયમ માની દેશવિરતિ પણ અશકય જ હતી એમ માને એ પરવચન i૧૧૮૨ ૫૦ દેવાધન માટે કૃષ્ણમહાર જે અવિરતપણામાં અષ્ટમ પૌષધ કરેલ છે, તો અશકય કેમ ગણવું ? ૧૧૮ષા ૫૧ વાલી, સર્વથા રાગદ્વેષ વગરના અને પ્રવચન વાત્સલ્ય (ચૈત્યરક્ષા) કરનાર એ પરવચન જ હેય વીતરાગને લબ્ધિનું ફોરવવું” પણ તેમજ ૧૧૮૪ પર “ભકતે તે મહાત્માના મરણમાં શેકવાળા જ હોય. વાચકજીએ મરણને ‘ઉત્સવ નથી મા તપ આદિથી યુક્તને માની છે. ઇન્દ્ર, ભરત વગેરેના શોકે શાસકારો જણાવે છે. સૂત્રકાર પણ જિનેશ્વરાદિમણે લેકાંધકારાદિ જણાવે છે. a૧૧૮૫ પ૩ સંઘાદિ માટે કરેલા વૈક્રિયમાં પણ આલેચન પ્રતિક્રમણ, ભગવતીજી અને તેની વૃત્તિમાં સ્પષ્ટ છે. ૧૧૮૬ ૫૪ જિનપૂજાની હિંસા પણ કર્મનું કારણ છે એ જાણનારે પ્રાણાંત કરે તેવી શિક્ષામાં સર્વથા કર્મબંધ છે જ નહિ એ કેમ માને ? ૧૧૮ળા ૫૫ મહામહનીયના કારણમાં ગણધર મહારાજા અને બલાત્કારથી દીક્ષાથી પાડવા ના વાત, સમવાયાંગમાં ચોકખી જ છે. કુટુંબને અંગે ભરતે સુંદરીને, શ્રેણિકે અભયકુમારને રોયાનું છે જ. મહેતુક અને મેહજન્ય છે. પણ અહિ અધિકાર મહામહનીય છે. ૫૬ સમ્યકત્વ પછી અને પહેલાં પરાર્થોઘત જ હોય એવું પરવચન કહે છે શ્રી સિદ્ધચક તે માત્ર “નિયમને અભાવ” કહે છે કે ૧૧૮૮ પ૭ સમ્યકત્વ પછી અને પહેલાં પણ તીર્થકરોમાં પરાર્થોઘતપણું હોય જ એ વાત શાસ્ત્રની નહિ. પણ પરવચનની છે ૧૧૮ ૫૮ પુરૂષોત્તમપણને અંગે જણાવેલી પરાધનપણું આદિ હકીકત, સમ્યકત્વ પછીજ નિયમિત હોય એમ કેમ ન મનાય ? ૧૧૯

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312