________________
[૧૭૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
૪૭ એક વાત નવી થઈ કે-મેહને પશમ થાય તે પણ તેને કુટુંબ માટે રેકે તે પણ સમ્યગ્દ્રષ્ટિપણું શોભે દીક્ષા નથી થવાની એ શું ન જણાય ? અભિગ્રહ એ નિશ્ચલતાનું પરિણામ નહિ લેખક જ અનુકંપા જણાવે છે. અવધિજ્ઞાનથી નેહ જાણે છે, મરણ નહિ. આવશ્યક પાઠ જે. ૧૧૮૦
૪૮ મેઘકુમારના છ વગર સમ્યકત્વે અનુકંપા કરી એ શાસ્ત્રસિદ્ધ છતાં મિથ્ય ત્વને અનુકંપા ન જ હાય” એમ પરવચની જ બોલે. ૧૧૮૧
૪૯ સાધુ માટે શક્ય પ્રવૃત્તિ નિયમ. સમ્યકત્વની સાથે એ નિયમ માની દેશવિરતિ પણ અશકય જ હતી એમ માને એ પરવચન i૧૧૮૨
૫૦ દેવાધન માટે કૃષ્ણમહાર જે અવિરતપણામાં અષ્ટમ પૌષધ કરેલ છે, તો અશકય કેમ ગણવું ? ૧૧૮ષા
૫૧ વાલી, સર્વથા રાગદ્વેષ વગરના અને પ્રવચન વાત્સલ્ય (ચૈત્યરક્ષા) કરનાર એ પરવચન જ હેય વીતરાગને લબ્ધિનું ફોરવવું” પણ તેમજ ૧૧૮૪
પર “ભકતે તે મહાત્માના મરણમાં શેકવાળા જ હોય. વાચકજીએ મરણને ‘ઉત્સવ નથી મા તપ આદિથી યુક્તને માની છે. ઇન્દ્ર, ભરત વગેરેના શોકે શાસકારો જણાવે છે. સૂત્રકાર પણ જિનેશ્વરાદિમણે લેકાંધકારાદિ જણાવે છે. a૧૧૮૫
પ૩ સંઘાદિ માટે કરેલા વૈક્રિયમાં પણ આલેચન પ્રતિક્રમણ, ભગવતીજી અને તેની વૃત્તિમાં સ્પષ્ટ છે. ૧૧૮૬
૫૪ જિનપૂજાની હિંસા પણ કર્મનું કારણ છે એ જાણનારે પ્રાણાંત કરે તેવી શિક્ષામાં સર્વથા કર્મબંધ છે જ નહિ એ કેમ માને ? ૧૧૮ળા
૫૫ મહામહનીયના કારણમાં ગણધર મહારાજા અને બલાત્કારથી દીક્ષાથી પાડવા ના વાત, સમવાયાંગમાં ચોકખી જ છે. કુટુંબને અંગે ભરતે સુંદરીને, શ્રેણિકે અભયકુમારને રોયાનું છે જ. મહેતુક અને મેહજન્ય છે. પણ અહિ અધિકાર મહામહનીય છે.
૫૬ સમ્યકત્વ પછી અને પહેલાં પરાર્થોઘત જ હોય એવું પરવચન કહે છે શ્રી સિદ્ધચક તે માત્ર “નિયમને અભાવ” કહે છે કે ૧૧૮૮
પ૭ સમ્યકત્વ પછી અને પહેલાં પણ તીર્થકરોમાં પરાર્થોઘતપણું હોય જ એ વાત શાસ્ત્રની નહિ. પણ પરવચનની છે ૧૧૮
૫૮ પુરૂષોત્તમપણને અંગે જણાવેલી પરાધનપણું આદિ હકીકત, સમ્યકત્વ પછીજ નિયમિત હોય એમ કેમ ન મનાય ? ૧૧૯