________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૭]
૩૪ અઠ્ઠા ય રાખો. એ વગેરે વચનેથી પ્રશસ્તરાગનું વિધાન ન માને તેનું શું ? ૧૧૭૦
૩૫ સભ્ય દ્રષ્ટિ હોય અને પ્રસંગ પર હલૌકિક માટે આરાધના કરે તેમાં મિથ્યાત્વ જ છે એમ કહેનાર વ્યક્રિયાને ઓળખે તે સારૂં. ૧૧૭૦
૩૬ પ્રથમ તે વાધ્યતે તા થપ્રત્યાહાર માનનારે મરીચિનું દ્રવ્યચરિત્ર જ માને મહિમા દેખ્યાની વાત સ્પષ્ટ છતાં ન સમજાય શું ? શ્રત પણ સમ્યકત્વ જ છે. I૧૧૭રા
૩૭ ઔપશમિક સમ્યકત્વને માટે અતિ" નો અવિચ્છિો કહેલા વિશેષણ ન સમજે તેને શું ? ૧૧૭૩
૩૮ નલિદીગુલ્મ માટે અવન્તીજીની દીક્ષા આદિ ન સમજે તેને શું ? વિષયે સારા નથી કહેવાતા, દીક્ષા સારી કહેવાય છે. ૧૧૭૪
૩૯ શ્રી શત્રુંજ્ય સીકકે આખા સોરઠને અનાર્ય કહ્યો છે એ વાત સ્પષ્ટ છે. એમાં રામામસો કામ ન લાગે ૧૧૭૫
૪૦ વાલીજીની રાવણ ઉપર અપ્રીતિરૂપ દ્વષ થયા તે જ શિક્ષા થઈ કાર્ય છીને “અંગત” શબ્દ દાખલ કર્યો છે. ૧૧૭૬
૪૧ તેને તિરસ્કારથી શિક્ષા કરવાની ધારણ ગણી જ નથી. .
૪૨ “વધ પણ અનુમોદનીય થાય એ પરવચન છે, રક્ષા અનમેદનીય થાય એ જિનવચન છે. પૂજાને પણ આરંભ અનમેદનીય નથી. ૧૧૭છા
૪૩ સુપિકામાં સામાન્ય કાષ્ઠ શબ્દ જેવાં છતાં પણ ન માને તેને શું ? શેષ હકીકત હોય તે વૃત્તાંત કહેવાય તે પણ નથી સમજાયું.
૪૪ રાજા કહ્યા નથી, ગ્રામપતિ ગ્રામસ્વામી કહેલા છે એ કથનમાં “ વાંઝણીમા” જેવું છે. ગ્રામનિયુકત-નેકર તલાટી ન કહેવાય ? ૧૧૭૮
૪૫ એક વાતના પિટભેદને શિખામણને નિવૃત્તાંત ગણનારની બલીહારી.
૪૬ મેહને ટકાવી રાખવા અભિગ્રહ કર્યો એ કબુલ કરે અને મેહના ઉદયથી ને કબુલ કરે એ મનુષ્ય અષ્ટકને ક્યાંથી કબૂલે ? ૧૧૭૯ ૨૩