________________
[૧૭]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૨૩ પડી જશે એવા સંભવને અંગે થતા દીક્ષાના નિષેધના ઉત્તરને પણ તે રૂપે ન સમજે તેની બલિહારી.
૨૪ પ્રવ્રાજનની પરીક્ષા, અચિત્તભોજનાદિના અંગીકારથી ચૂર્ણિકારે સ્પષ્ટ શબ્દોમાં કહી છે. પ્રવકન પદનું વિવરણ પણ તે જ કહે છે. તેથી અન્યથા નિયમ કેમ ? છ માસને નિયમ ન કરાય ૧૧૬૩
- ૨૫ મનકમુનિજની દીક્ષામાં નિષ્ફટિકાનું નિવારણ અપાય નહિં અને આપ્યું મનાય નહિ એ શું ?
૨૬ શકિતરહિત અનુકરણદિની વખતે કહેલાં વાકથી “અનુકરણને સર્વથા અભાવ જેના વિશેષાવશ્યકમાં જણાવેલ કથંચિત્ સાધમ્ય જાણવું અને શ્રી સિદ્ધચક્રમાં આપેલા સંખ્યાબંધ પાઠો જોવા અને સમાધાન કરવું ૧૧૬૪
૨૭ દીક્ષા લેવા નીકળતાં જે દાન દેવાય છે તે સંવછરીદાન તરીકે કહેવાય છે તે કેમ એળવાશે ?
૨૮ વસધારણુથી સવસૂધમ પ્રરૂપિય, એ અનુકરણ માટે ન ગણે તેને શું કહેવું? /૧૧૬૫
૨૯ અર્થવ્યાખ્યા માટે લાગેલા કેવલ વિશેષણને ન સમજે અને અનુકરણને લગાડી દે તેને શું કહેવું ?
૩૦ સર્વે ન મિથ્યાવાદી છે અને શાસ્ત્રવાળે એક નયવાળાં છે એ નાનાનિષ્ઠાનાં પ્રવૃત્ત શ્રતવર્મનિ એમ કહી દિવાકર મહારાજા સ્પષ્ટ ફરમાવે છે. ૧૧૬ ૬
- ૩૧ સર્વાઈવરતારવિયોગઃ એ સૂત્ર એકખું છતાં ન માને તેને શું કહેવું ? આચારાંગવૃત્તિમાં સામાન્યધમ કહી પૂfzતવનસર્વ વિસ્તે: એમ જણાવી સ્પષ્ટ કહે છે. છતાં ન સમજે તેને શું ? i૧૧૬૭ના ૩૨ સાતની ક્ષમતા પણ ઉપશમકમાં જેડે તેમાં કોને નવાઈ ન લાગે ?
એમ સ્પષ્ટ છે છતાં એકવીશ ગણે તેનું શું ? આદ્ય સમ્યકત્વમાં પણ સાતને શમક થાય છે તેનું સ્થાન કયાં ? તત્વાર્થ ટીકાકાર તે ક્ષતિ ૩૧મતિ વા એમ બને ને લે છે આચારુ ઉત્પત્તિને અર્થ લે છે. ઉત્પત્તિ જુદી સૂચવે છે તેનું શું? ૧૧૬૮
૩૩ ઘાત એના વ્યુત્પત્તિ અર્થમાં અને પહેલાં કહેલ “દુર્ગતિથી ધરનાર' એવી વ્યાખ્યામાં તત્ત્વ ન સમજે તેને શું ? ૧૧૬