________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૨ આવશ્યક સૂત્રમાં નિગમનો અધિકાર હોવાથી તેમજ શાસ્ત્રપ્રણયનને ઉપદ્યાતા પ્રસંગવાળો હોવાથી ભગવાન્ શ્રી મહાવીરના કેવલજ્ઞાન પછીના ચોમાસાઓને હેવાલ અપ્રસ્તુત ગણાય શ્રી આચારાંગમાં ઉપધાનસૂત્રમાં પણ શ્રી મહાવીરે નો ગદ્ય ઈત્યાદિ નિર્યુકિત વચનથી માત્ર છદ્મસ્થપણાની તપસ્યાનું વર્ણન હેય એ અસ્વાભાવિક નથી. ૧૦૬૭ના
૩ મંડિકની જગા પર મંડિલ અને અકપિતની જગે પર અકંપિક એવાં નામે લખવામાં જે અશુદ્ધિ ન હોય અને વિચારપૂર્વક હોય તે ખુલાસાની જરૂર ગણાય.
૪ કેવલિપણાના ચોમાસામાં રાજગૃહી વગેરેમાં લાગલગાટ અને વચમાં બે બે ચોમાસાના પરિહાર સિવાયનાં ચેમાસા ગણાય છે, તેના ખુલાસાની જરૂર છે ૧૦ ૬૮
૫ શ્રી ચંપાનગરીથી વીતભય સુધીની એક જ વર્ષની ૧૦૦૦-૧૨૦૦ માઈલ જવાની અને આવવાની અડચણ નથી આવી તે ઉજજયિની તે તે કરતાં નજીક છે; તે ત્યાં ચંડવોત્તનને શ્રાવક બનાવવાનો અધિકાર નિશ્ચયવાળો નહિ તે સંદેહવાળો સ્થાન રાખવાની જરૂર હતી શ્રી સિદ્ધાચલજી માટે પણ તેમ જ કહે ૧૯૬૯
૬ આનંદનું શ્રાવકપણું પનરમે માસે રાખી ૩૬મું વર્ષે વિવાદ ૨ાખે છે. પણ તેને શ્રાવકત્વકાલ જ ૨૦ વર્ષ છે. ૨૭મેં વર્ષે કામદેવને શ્રાવક કરવામાં આવ્યો છે અને ૩૭ મેં વર્ષે તેની પ્રશંસા કરી એ પણ ન બને. એટલું જ નહિં; પણ તે પ્રશંસાને અધિકાર, પ્રતિમા પહેલે હેવાથી અને પ્રતિમાને વિચાર, પંદરમે વર્ષે હોવાથી વિચારવા લાયક છે. ૨૩મેં સાલહી પિતાને પ્રતિબંધ ગણતાં વીશ વર્ષ ભગવાનના કાલધર્મ પછી થાય; તેમજ ચુલની પિતાના માટે પણ ગણાય ૧ ૭૦
૭ કામદેવ-ગુલની પિતા સુરદેવ-ચુલશતક-કંડકૌલિક-સદ્દાલ પુત્ર આદિના ઉત્સર્ગો (ઉપસર્ગો ?) અને વાદનું વર્ષ અપાયું હોત તે સારું હતું. ૧૦૭૧
૮ મહાશતકના શ્રાવકપણાના પન્નર વર્ષે સ દેશ છે. માટે એકાતીલ સમે વર્ષે ન ઘટે. ૧૦૭૨ા
૯ આનંદાદિ દશે શ્રાવકેના ગામોમાં તેમને બોધ થાય પછી ભગવાન પનરમે વર્ષે આવવા જોઈએ ૧૯૭૩
૧૦ વિલાસપુર માં બે વખત આવવું એ તે જણાવાયું નથી. ૨૧ મે વર્ષે શ્રાવક કર્યો તે ૩૫ મેં વર્ષે આવવાની જરૂર હતી. ૧૯૭૪