Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 179
________________ [૧૭] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા છે. સત્યભકત, અસત્યને ન જ સહન કરે તે પછી અસત્ય, સત્યની બેટી નિંદા કરે તે કેમ સહે? ૧૧૩છા ૧૪ ખરતરમાં જિનપતિથી શ્રી અભયદેવસૂરિજીને ખરતર તરીકે ઘસયા તેથી જ મહેપાધ્યાયજીને તે બાબત સત્ય બીના પ્રગટ કરવી ફરજીયાત થઈ ૧૧૩૮ ૧૫ જિનપતિ પછી શ્રી અભયદેવસૂરિજીને નામે ખરતરે મગરૂરી લેવા લાગ્યા તેથી તે શ્રી સોમધર્મ ગણિજીને ચડૂ: gf458ામાને . તરતifમધઃ એમ લખી સ્પષ્ટ કરવું પડ્યું કે- “શ્રી અભયદેવસૂરીજીના નામે ખરતરગચ્છની લેકમાં પ્રતિષ્ઠા થઈ ખરતના મુદ્દા પ્રમાણે પણ શ્રી અભયદેવસૂરિજીથી તે ખરતરગચ્છ થયે નથી જ અને નવાંગીવૃત્તિ આદિમાં બરતર નામ છે પણ નહિ. ક૯પાન્તર્વાચ તે અનુવાદ ખરતરને કરે છે શ્રી હીરસૂરિજીનું વાકય પણ પ્રોષ જણાવી ખરતની હીલચાલ જ જણાવે છે. I૧૧૩૯૫ ૧૬ (૩૨) શ્રી સમસુંદરસૂરિજીએ ઉપદેશસપ્તત્તિ નથી કરી, પણ શ્રી મધમે કરી છે. આ વસ્તુ ખરતરાની સભા ન સમજી ? વળી [સં. ૧૬૧૭નાં પાટણ ચોમાસા પછી] એક જ કાર્તિક માસમાં પાટણ અને ખંભાતના દસ્તાવેજો હાજરીવાળા થાય છે એ શું ? ૧૧૪ ૧૭ આચારપ્રદીપ અને પ્રભાવક ચરિત્ર છપાયેલાં પણ છે. ૧૦૮ માં થયાનું કે રાજવિવાદનું નામ નિશાન નથી. દસ્તાવેજોની સચ્ચાઈ કેવી ? સહી સાચી અને વાંચી સમજી થઈ હશે કે શું ? સાર્ધશતકમાં ખરતના બિરૂદનું નામ પણ નથી. (સહીઓની અપ્રમાણિકતા માટે જુઓ “કુમતાહિવિષ જાંગુલીમંત્રતિમિતરણિ ' ગ્રંથ નરેન્દ્રસાગરસૂરિ) i૧૧૪૧ ૧૮ શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રી કર્મગ્રન્થ આદિની ટીકાઓમાં સ્પષ્ટ તપાગચ્છા બિરૂદ પહેલાં અને ચૈત્રવાલગચ્છની ઉપસંપદામાં છે એ કેમ નથી સમજાતું ? ૧૧૪રા ૧૯ શ્રી ઉસૂત્રકંદમુદ્દાલને અંગે થયેલ વાતને ઉપાધ્યાયજીના બધા ગ્રંથોને જોડનારો અનર્થવાળા મિચ્છામિ દુક્કડેથી શાસ્ત્રોને પણ અમાન્ય ગણશે. યાદ રાખવું કેપ્રવચનપરીક્ષાની ચર્ચામાં ખરતરને વિજયસેન સુરિજી મહારાજે પાટણ અને અમદાવાદમાં ૧૧૯૨-૯૩ (૧૬૪૨-૪૩)ના બંને માસામાં હરાવ્યા અને તેજ પ્રવચન પરીક્ષાને શ્રી સંઘે બાદશાહી વાજિંત્રના ઠાઠથી વધાવી લીધો છે. (જુએ-વિજ્યપ્રશસ્તિ) જિનચંદગીત. વિધિસ્થાનક' આદિમાં આ વાત ન લેવાય જ. વિજયપ્રશસ્તિ પછી [ની બનાવેલી] પટ્ટાવલીમાં લેવાય વિહારપત્રમાં તે પરાજયને જ્ય લેખેજ ૧૧૪૩

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312