________________
[૧૭]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા છે. સત્યભકત, અસત્યને ન જ સહન કરે તે પછી અસત્ય, સત્યની બેટી નિંદા કરે તે કેમ સહે? ૧૧૩છા
૧૪ ખરતરમાં જિનપતિથી શ્રી અભયદેવસૂરિજીને ખરતર તરીકે ઘસયા તેથી જ મહેપાધ્યાયજીને તે બાબત સત્ય બીના પ્રગટ કરવી ફરજીયાત થઈ ૧૧૩૮
૧૫ જિનપતિ પછી શ્રી અભયદેવસૂરિજીને નામે ખરતરે મગરૂરી લેવા લાગ્યા તેથી તે શ્રી સોમધર્મ ગણિજીને ચડૂ: gf458ામાને . તરતifમધઃ એમ લખી સ્પષ્ટ કરવું પડ્યું કે- “શ્રી અભયદેવસૂરીજીના નામે ખરતરગચ્છની લેકમાં પ્રતિષ્ઠા થઈ ખરતના મુદ્દા પ્રમાણે પણ શ્રી અભયદેવસૂરિજીથી તે ખરતરગચ્છ થયે નથી જ અને નવાંગીવૃત્તિ આદિમાં બરતર નામ છે પણ નહિ. ક૯પાન્તર્વાચ તે અનુવાદ ખરતરને કરે છે શ્રી હીરસૂરિજીનું વાકય પણ પ્રોષ જણાવી ખરતની હીલચાલ જ જણાવે છે. I૧૧૩૯૫
૧૬ (૩૨) શ્રી સમસુંદરસૂરિજીએ ઉપદેશસપ્તત્તિ નથી કરી, પણ શ્રી મધમે કરી છે. આ વસ્તુ ખરતરાની સભા ન સમજી ? વળી [સં. ૧૬૧૭નાં પાટણ ચોમાસા પછી] એક જ કાર્તિક માસમાં પાટણ અને ખંભાતના દસ્તાવેજો હાજરીવાળા થાય છે એ શું ? ૧૧૪
૧૭ આચારપ્રદીપ અને પ્રભાવક ચરિત્ર છપાયેલાં પણ છે. ૧૦૮ માં થયાનું કે રાજવિવાદનું નામ નિશાન નથી. દસ્તાવેજોની સચ્ચાઈ કેવી ? સહી સાચી અને વાંચી સમજી થઈ હશે કે શું ? સાર્ધશતકમાં ખરતના બિરૂદનું નામ પણ નથી. (સહીઓની અપ્રમાણિકતા માટે જુઓ “કુમતાહિવિષ જાંગુલીમંત્રતિમિતરણિ ' ગ્રંથ નરેન્દ્રસાગરસૂરિ) i૧૧૪૧
૧૮ શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રી કર્મગ્રન્થ આદિની ટીકાઓમાં સ્પષ્ટ તપાગચ્છા બિરૂદ પહેલાં અને ચૈત્રવાલગચ્છની ઉપસંપદામાં છે એ કેમ નથી સમજાતું ? ૧૧૪રા
૧૯ શ્રી ઉસૂત્રકંદમુદ્દાલને અંગે થયેલ વાતને ઉપાધ્યાયજીના બધા ગ્રંથોને જોડનારો અનર્થવાળા મિચ્છામિ દુક્કડેથી શાસ્ત્રોને પણ અમાન્ય ગણશે. યાદ રાખવું કેપ્રવચનપરીક્ષાની ચર્ચામાં ખરતરને વિજયસેન સુરિજી મહારાજે પાટણ અને અમદાવાદમાં ૧૧૯૨-૯૩ (૧૬૪૨-૪૩)ના બંને માસામાં હરાવ્યા અને તેજ પ્રવચન પરીક્ષાને શ્રી સંઘે બાદશાહી વાજિંત્રના ઠાઠથી વધાવી લીધો છે. (જુએ-વિજ્યપ્રશસ્તિ) જિનચંદગીત. વિધિસ્થાનક' આદિમાં આ વાત ન લેવાય જ. વિજયપ્રશસ્તિ પછી [ની બનાવેલી] પટ્ટાવલીમાં લેવાય વિહારપત્રમાં તે પરાજયને જ્ય લેખેજ ૧૧૪૩