________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૧૭૩] . ૨૦ જયસમે સમજવું જ જોઈએ નાગુ પદ જૈનેમાં ભગવાનને અંગે જાહેર હતું અને શંકરાચાર્યાદિ તે ધરાવતા તેથી બાદશાહ આપે તેમાં નવાઈ શી ? શ્રી હીરસુરિજીએ વાવેલા વૃક્ષની છાયાને લાભ, જિનચંદ્રને મળે તેમાં ખોટું શું ? જગદગુરુ પદ દેનાર બાદશાહ હોય અને શેખ કદાચ ખીજાય તેમાં મેગલાઈ નથી? ૧૧૪૪
૨૧ શ્રી હીરસુરિજીની સાથે અકબર પાતશાહ વગેરેનાં અમારી પડો વગડાવ્યાનાં ચિહ્નો (ચિત્ર) અમદાવાદ સાહિત્યપ્રદર્શનમાં રજુ થયેલાં છે. (જી.વ.૨૪) ૧૧૪પ - ૨૨ આશ્ચર્યની વાત છે કે- જિનચંદ્રના વિહારવર્ણનમાં ન્હાની ન્હાની વાતેના ઇસારા છે અને યુગપ્રધાનપદનો ઇસારે પણ નથી ! ગ્રંથની પુષ્પિકાએ કેટલીક ગ્રંથ લખનારની હોય છે અને કેટલીક તે પાછલાઓએ પણ લખેલી હોય છે. ખરતરમાં તે વિશેષે એ રીત છે એમ ભંડારે જોનારને જણાય છે. ૧૧૪૬
તાક. પ્રકાશકે “સમાલોચનાથે' એમ લખી સમાલોચના માગી છે, તે ન અપાય તે અંગીકાર જેવું થાય માટે અપ્રાસંગિક પણ આવું ઈસારારૂપ જણાવ્યું છે.
(જિનચંદ્ર)
૧ સુચના આપી હતી નમુના માટે ફેર તપાસ.
૧ પ્રશ્ન ૧૦ ને અંગે ભગવાન શ્રી કષભદેવજીના બાર, શ્રી નેમિનાથજીના નવ, ભગવાન શ્રી મહાવીર મહારાજના સત્તાવીશ ભવ છે તે નથી તે ક્ષાયિકસમ્યકત્વવાળા અને નથી તે અપ્રતિપાતી સમ્યકત્વવાળા ૧૧૪૭
૨ વાસુદેવને સમ્યકત્વનિર્ણતિ પણ છે. રિટ્ટ તે ગાથાની ટીકા જેવી. અન્યધર્મને અનુષ્ઠાન તરીકે ગણુયેલી ક્રિયા, મિથ્યાત્વને વધારનાર હેઈ અગ્ય જ છે એ સમજાવવું ત્યાં જરૂરી છે. (૧૨) ૧૧૪૮
- ૩ કેવલજ્ઞાનવાળી સ્ત્રીઓને પણ છદ્મસ્થ સાધુ વાંદે નહિ સમવસરણમાં પણ સાધુઓની પાછળ તેઓ બેસે (૧૫) ૧૧૪લા
૪ અતિચારની આઠ ગાથા ન આવડે તે નવકાર ગણવાને શાસ્ત્રીય લેખ છે, તો પછી વદિત્તા માટે પચાસ નવકાર વ્યાજબી નથી” એમ કેમ કહેવાય ? ખપીઓએ વ દિત્સુત્ર શીખવું જ જોઈએ એમ કહેવાય. (૧૬) ૧૧૫
૫ પથમિકમાં પણ જિન નામકર્મ નિકાચિત થાય છે. વિટ્ટી એવું જ શાસ્ત્રકાર કહે છે. ૧૧૫૧