________________
સાગર સમાલોચના સંપ્રહ યાને આગોદધારકની શાસનસેવા [૧૭૫]
૮ પરીક્ષાની મુદત માટે આવશ્યકનું નામ દેનાર જુઠો છે અને જુઠા અર્થને કરનારે છે એ વાત લેખથી સિદ્ધ થઈ ગયેલ છે.
૯ સાવદ્યત્યાગ પહેલાં સાવદ્યપરિહાર આદિને ઉડાઉ જવાબ છે.
૧૦ એ વડી દીક્ષા માટેની પરીક્ષા છે, એમ ધર્મબિંદુના ભાષાંતરમાં સ્પષ્ટ છે છતાં હઠ જ પકડે ! આ આજ્ઞાપાલન નહિ પણ આપ્યું છે.
૧૧ ધર્મબિંદુમાં પરીક્ષાનું સુચન ન કબુલ કરનારે તેને પાઠ વિસ્તાર વિધાનવાળો તેમાંથી આપ જોઈએ.
૧૨ પ્રશ્નવિધિ કરતાં જવાબ અને અંગીકારરૂપ ચર્ણિકારે જણાવેલ પરીક્ષા કણ એક કહે છે ચૂર્ણિને પાઠ જાણ્યા પછી પણ ન સમજાય તે શું ? ૧૧૬
૧૩ પહેલાં પરીક્ષાવાળા ભાષાંતરની વાત ઉપજાવી સંમેલનમાં કહી જ નથી.
૧૪ દીક્ષા પહેલાં સાધુચર્ચા દેખાડવા અને આદિ શબ્દનો અર્થ દેખાડવામાં તેમજ પરિણામિકપણું દિક્ષા પહેલાં માનવામાં શાસ્ત્રાન્તરનો પાઠ કેમ બતાવાતું નથી ?
૧૫ માનેલ એ છે કાલ કયે ? અને તેને પાઠ કેમ નથી અપાતે ? ૧૬ ‘અભ્યપગતને પણ આવું સ્પષ્ટ છે ત્યાં ન માનનારને શું કહેવું ?
૧૭ સાધ્વાચારના અંગીકારની પરીક્ષાને, દીક્ષા પહેલાં માનનારે મનુષ્ય, “આચારકથનને દીક્ષા દાન પહેલાં નથી માનતે” એમ કહેવું એ કથન કલંક કહેવાય. ૧૧૬૧
૧૮ સાવધના ત્યાગ વગર “સાવઘત્યાગની પરીક્ષા માનનારે તેના પ્રકારે તે શાસ્ત્રથી આપવા જોઈએ વડી દીક્ષાના પરીક્ષાના તે પ્રકાર છે જ ૧૧૬૨
. ૧૯ વિરોધીઓની સહામે સમુદાયવાચક હમારા” શબ્દ, કયા અર્થમાં અને કયા મુખે હોય એ ન સમજે તેને શું ? ઉત્કૃષ્ટનું માન હોય અને અ૮૫માં બે ઘડી જે પણ કાળ, પરીક્ષા માટે લેવું હોય તે ચર્ચા શાની ?
૨૦ ભાવિભાવે પછી ગુણવિશેષ હેતુ અપાય છે તેની પ્રબળતા ન સમજે તેને ગુણ કેમ થાય ?
* ૨૧ નિષેધ કર્યા પછી આપેલી દીક્ષાને ગુણહેતુમાં ન લે, તે વગર નિષેધની જમાલિદીક્ષાને તેવી કેમ ગણે?
૨૨ પ્રવચનકાર, નદિષેણની નિષેધેલી દીક્ષામાં મોક્ષહેતુ શિવાય બીજું કારણ શાસ્ત્રથી જણાવે.