________________
[૧૭] સાગર સમાલોચના સંગ્રહ થાને આગદ્વારકની શાસનસેવા
૬ વર્તમાનકાલમાં શ્રાવકપ્રતિમાને વહીને જ સાધુપણું (બાલાતિ શિવાયે) લેવું એ ચેક પાઠ શ્રી હરિભદ્રસૂરિજીના પંચાશકમાં છે. સાધુપણામાં આકારે નથી. શ્રી સેનસૂરિજીની વખત પ્રતિભાવહનની વાત પણ લેખસિદ્ધ છે (૨૫) ૧૧૫રા
૭ શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તિજી આદિની માફક યુગપ્રધાને સાથે પણ હોય (૨૬) ૧૧૫૩
(જૈન ધર્મ)
સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૨ સ. ૧૯૩ ફા. વ. ૦)) સમાલોચના
૧ પુરાણ (પતિત) અને શ્રાવકને માટે તે જગ્યાવિનંતિ એમ ચાક પૂર્વધરનો પાઠ છે. અન્યમતવાળા માં રાજાદિનું વિધાન અપવાદ છે. ૧૧૫૪
૨ ગષ્ટમનો અર્થ જન્માષ્ટમ, તથા અષ્ટમને “આઠ'જ એ અર્થ કરનાર કોણ હોય ? નિશીથચૂણિ કે- જેમાં જન્માષ્ટ, ગષ્ટમ અને જન્માષ્ટમ છે તેનું નામ ખસેડનાર કે ? જન્માષ્ટ અને ગર્ભાસ્ટમ સુધી બાલક ગણતાં વચમાં જન્માષ્ટમ આવે એ ન સમજાય ? વિરોધીઓને અગે ઠરાવમાં “અષ્ટમની પૂર્ણતા જણાવેલી દે છે અને પહેલેથી જ પાઠના અર્થમાં અષ્ટમની શરૂઆત જાણ્યા છતાં એળવે” તેનું કેવલી કલ્યાણ કરી શકે ? a૧૧પપ
૩ રાત્રિએ પ્રશસ્તતા ન હોય એમ માનનારે કેશરથી થયેલ પદવીને પિતાના ગુરૂએ લખેલ છે તે પણ જોયું ? અવંતિ સુકુમાલાદિની દીક્ષા રાતે છે. ૧૧૫૬
૪ ચારિત્રને ભેદનાર બને તેવું કથન, ચારિત્રના દ્રઢ પરિણામ પહેલાં ન હોય કથામાં દીક્ષાના પમ ફલેના કથન પછી અને સાથે વિરાધન ફલનું કથન છે અને તે પણ દીક્ષાભિમુખતાના નિશ્ચય થયા અને જાણ્યા પછી જ છે. ૧૧૫૭
૫ રજોહરણ દિથી દીક્ષિત કરીને જ સામાયિક ઉશ્ચરાવાય છે અને તે પંચવસ્તુમાં સ્પષ્ટ જ છે. વળી સામાયિકસૂત્ર, દીક્ષા પછી ભણાવવાની વાત પણ વ્યવહારવૃત્તિમાં ન જવાય તે આશ્ચર્ય.
૬ “અવ્યકત માટે રજા જોઈએ એમ શાસકાર કહે છે. આચારપાલનના અંગીકારને ચૂર્ણિકાર “પરીક્ષા” કહે છે તે કણ ને માને ? ૧૧૫૮
૭ શ્રી નિશીથચૂર્ણિ આદિ અને પંચવસ્તુની પછી બનેલા યતિજતકલ્પાદિ જે અનુવાદ વિનાના ગ્રંથ છે તેમાં એક દિવસ પણ પરીક્ષા માટે છ માસ (કે એક દિવસ પણ) રેવાની વાત નથી ૧૧૫૯