________________
[૧૭૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા
૧ “ચઉદશના ક્ષયે તેરસને દિવસે “ચઉદશ જ છે એમ કહેવું, “તેરસ છે એમ કહેવું નહિ અને તેરસ છે એમ જણાવનાર મૂર્ખ ગણવે.” આવા સ્પષ્ટ લેખે છતાં ક્ષય ન માને તેને શું કહેવાય ? ૧૧૧૬
૨ ગૌણ મુખ્ય ન્યાય, આરાધના (પ્રાયશ્ચિત્તાધિ) શિવાયમાં છે. ૧૧૧ળા
૩ વિશેષકારણે પણ ઉદયવાળી તેરસ હોય છતાં તેને તાંબા સમાન ગણ કિંમતમાં હિસાબ વગરની જણાવી છે. ચઉદશ પુનમ ભેળી કરનારા, શું તે વખતે ચૌદશને ગૌણ કે તાંબાને સ્થાને ગણશે ? ૧૧૧૮
૪ તમારામાંના મતે તેર અને ભૂલ થાય તે પુનમનું કાર્ય પડવે કરવાનું કહેનારા ભૂલ્યા છે ? ૧૧૧લા
૫ એકવાકયતાના હેતુ તરીકે કહેલ રૂત્યfમાયેવાહૂ વાકય કેમ ખવાયું ? પ્રાયશ્ચિત્તાદિના પક્ષે અને મુખ્ય પણે ચઉદશ જ છે એમ કહેવું યોગ્ય છે એ જણાવેલ સ્પષ્ટ અર્થ ઓળવો યોગ્ય નથી. ૧૧૨ના
૬ વ્યપદેશ ન કરાય એટલે કહેવાય જ નહિ અર્થાત્ “ક્ષય કરાય એ ચેકબુ છે. ૧૧૨૧
૭ ‘બળવાન કાર્યવાળી તેરસ’ એ કથનછલ ગણાય વિપકાર્યરત ને પિતેજ અર્થ, વિશેષ કારણુ શિવાય તેરસ કહેવાય જ નહિ એમ કહેલ છે. ૧૧રરા
૮ અન્યતિથિઓના ક્ષયે તે ભેળી થાય તેમજ તેરસ ચઉદશ પણ ભેળી કરનાર તિથિને લેપક ગણાય. ૧૧૨૩
૯ પૂર્વ પૂર્વતિથિમાં ભેગ હોય જ છે અને ભગ તે માને છે /૧૧૨૪
૧ નિગદ છત્રીશી અને પુદગલષવિંશકા, શ્રી અભયદેવસૂરિજીની નથી, પણ તેમનાથી પૂર્વાચાર્યોની છે.
गाथाप्रप'चे। वृद्धोक्ताऽभिधीयते (भ. २४१ पत्रे) इहाम्यबहुत्वाधिकारे वृब्धा गाथा एव' प्रपचितवन्त (भ. ४१४) अयच सूत्रार्थोऽमूभिवृध्धोक्त गाथाभिविनीयः (भ. ५२८) શ્રીમાન અભયદેવસૂરિજીની મહત્તા તે સર્વને કબુલ છે, પણ ખરતરે પિતાના મહિમા માટે જુઠું લખે છે. ૧૧૨પા
૨ ૧૬૭૫ના લેખમાં જહાંગરપાદશાહે યુગપ્રધાનપદ દીધું એમ છે. ૧૯૮૧માં દેનારનું નામ જ છાપ્યું નથી ૧૧૨૬