________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્વારકની શાસનસેવા [૧૭
- સવા છ વર્ષે દીક્ષા, મધ્યમ શૈક્ષભૂમિ ચાર માસ, વીશ વર્ષ પૂર્વના અને અઢી વર્ષ પરિકમ લેવાથી ઓગણત્રીસ પર્યાય આવે. વળી સૂત્રમાં વડીદીક્ષાને જ પર્યાય ગણાય. ૧૦૯૪
૧૦ અમારા એ જગો પર મકારનું અલાક્ષણિકપણું અથવા આદેશાંતરે લીધેલા ગર્ભષ્ટમ અને જન્માષ્ટમના માટે અઠમપદ નથી એવી દ્રષ્ટ વ્યાખ્યા ન જણાવનારાઓમાં ભૂલ કેમ નહિ ? ૧૦૯પા
૧૧ અખિલ મુનિ મેલનમાં જન્માષ્ટ, જન્માષ્ટમ અને ગર્ભાસ્ટમ જાહેર થયા છે તે ત્યારે કે આટલે વખત હું કેમ ન જણાવ્યું ? સ ર મારૂ વિવસ્વ પરિવરને એમ કેમ નહિ ? દશામાટે આદિશબ્દ ન લેનાર આદિ કહેલ દશાને સંબંધ કેમ લગાડશે ? ૧૯૯૬
૧૨ “મષ્ટમ એજ બન્માષ્ટમ છે એવી જાહેરરીતે કરાતી મૂર્ખતા, ચૂર્ણિકાર મહારાજ, માથે નાંખનારને શું કહેવાય ? ગર્ભાટ (મ) “જન્મથી સાત વર્ષ અને પિણું ત્રણ માસે તમારે થાય તેને પર્યાય, જન્માષ્ટમ એટલે “જન્મથી સાત વર્ષ અને એક દિવસ'થી થાય; છતાં ‘ચૂર્ણિકાર કહે છે એમ કહી કલંક દેનારની શી ગતિ ? g૧૦૯ળા
૧૩ “અષ્ટમીનો અર્થ જે પૂર્ણઅષ્ટ’ એ જ થાય તે પછી જન્માષ્ટ અને જનમાષ્ટમને તથા ગર્ભાસ્ટમ અને જન્માષ્ટમ ફરક જ શા માટે ? [માણ પાઠ વારંવાર લખે છે પણ કિરતો (ફિવતી) યે ] ૧૦૯૮
૧૪ શૈક્ષભૂમિ અને પરિકર્માણ વિના જ હિસાબ જે મેળવે તે પછી ગ કે જન્મ અથવા અષ્ટમ કે અષ્ટ લેવાની કે શંકાની જગ્યા જ ક્યાં છે? કેમકે ૮૨૦+૧=૨૯ થઈ જ જાય છે વ્ર પ્રતિપત્તિ વડી દીક્ષા છે, એ સહેજે સમજાયું કેમ નહિ ? દરેક પરિ. કર્મના છ છ માસ ક્યાંથી લીધા ? ૧૯૯૯
તા.ક. જુઠા કહેલા અર્થો અને ફેરવેલા પાઠનો ખુલાસો કેઈપણ શાસનપ્રેમી માણી શકે છે, પણ રૂબરૂનું કાર્ય છે તે તેમ થયે જ થાય આટલું પણ અત્યારે સૂચનારૂપ છે.
(માર્ગદ્વાર-જંબુવિજયજી) ૧ ને મુસેના ને સોળા એ ઔત્સગિક નિષેધ જેમ પૂરુ ના અપવાદ આદેશમાં રહેતા નથી, પણ સંયમની સાધ્યતા બંનેમાં રહે છે, તેમ ઉદયને મુદ્દો ક્ષયવૃદ્ધિમાં ન રહે એ સ્વાભાવિક છે, પણ આરાધના તે રહે. (નદી ઉતરતાં વધુ નથી વઈ શકાતો એ ચેકનું જ છે.) ક્ષયવૃદ્ધિમાં ઉદયનો અભાવ અને અધિકતા છે એ ચેકખું જ છે. (નિયમ અને હેતુ શબ્દ જોડીને પલટો ન ખાવો.)