________________
[૮]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૧ પૌગલિક ઈચ્છાએ ધર્મ કરનારે પણ સદ્દગતિ જ મેળવે છે અને ભવાંતરે નિરિચ્છક ભાવમાં પણ આવે છે.
(શ્રી અવંતિસુકુમાલ વિગેરે) ૨ ત્યાગમાર્ગે લાવવા પ્રભને આપ્યાને દાખલ આવશ્યમાં સુંદરીનંદ અને પ્રસિદ્ધ એવા સંપ્રતિરાજા.
૩ બેસતું વર્ષે નવસ્મરણ વિગેરે નિર્વિઘતા માટે સંભળાવાય છે. વેયાવચ્ચને કાઉસગ પણ તેમજ છે. ધર્મનું ફળ હિક અને પારિત્રિક બનેય અપાય નિવારવા સાથે કલ્યાણ દેવાનું છે. ૬૫૪
૪ ધર્મને તારનાર ન માનતાં માત્ર દેવકાદિને માટે જ ધર્મ છે એમ ધારી એની પ્રવૃત્તિ કરે તે તે પરંપરા ન કરે તેથી સંમૂચ્છિમ ક્રિયા કહી શકાય ૬૫૫
૫ ગવાહનાદિ ક્રિયા વિના આચારાંગ ન ભણાય ને તે વિના થયેલ આચાર્ય આચાર્ય તરીકે ગણાય નહિ, તે પછી તે બીજાને આચાર્યપદ આપી શકે જ કેમ ? ૬૫૬
૬ સંવછરી દાન માટે દેવતાઓએ લવાયેલું દ્રવ્ય જિનેશ્વરની પૂજા ભકિત કરવા માટે લવાયેલ નથી, પણ દાન માટે જ લવાયેલ છે, ને તેથી તે દેવદ્રવ્ય ગણાતું નથી. ૬૫છા
૭ દેવદ્રવ્યની વૃદ્ધિ, રક્ષા આદિ માટે તે સ્થવિરકલ્પિને ઉપદેશ હોય જ છે, પણ ભક્ષણના નિવારણ માટે તે જિનકાલ્પિને પણ ઉપદેશ દેવે જરૂરી છે. ૬૫૮
૮ ધમશ્રવણમાં તે ઉપસ્થિત અનુપસ્થિત છે. વાચન પાઠનાદિમાં અર્થિપણું હોય તે વગેરે તથ વ્રતધર્મમાં સરાવવાની વસ્તુને જાણી સરાવવા તૈયાર થયે હોય તે અધિકારી છે, ને તે કથા પ્રીતિ આદિથી જાણ. ૬૫૯
૯ વાલીમુનિએ રાવણને કરેલ શિક્ષા ન છૂટકે હોય તે પણ પ્રતિક્રમણીય તે ખરીજ (તીર્થકરની પૂજા માટે કરાતા સ્નાનને પણ અસંયમ તે ગણે છે) ૬૬ના
૧૦ ભગવાન તીર્થકરો ચોથે ગુણઠાણેથી યથાસંભવ (૫-૧૧ સિવાય) સર્વ ગુણઠાણે હોય (ફલસિદ્ધિની અપેક્ષાએ માત્ર તેરમે) ૬૬૧
૧૧ જમાલિની દીક્ષામાં ટીકાકારે ભાવિભાવ અને ગુણવિશેષને કારણ ગણાવે છે.
૬૬૨