________________
[૧૬]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા (૫) વીરશાસન કે જૈનપ્રવચનમાં તંત્રી કે સંપાદક કે લેખક તે મફત કાર્ય કરતા હશે. અને તેમાં પગારદારને જાઠા અને લગાડ તેઓ ગણતા હશે. મી. લલુભાઈ તેવા નથી એ ચોકકસ છે. તેમની સાચી હકીકત આગલ બહાર આવવા જણાવ્યા છતાં તમારા નવા આચાર્ય કે તેમના ધર્મપ્રેમીઓ બહાર આવતા જ નથી એ જ એની સત્યતાને પુરાવે છે તમે આત્યંત અનુભવ વિનાના થઈને લખે છે પણ લલ્લુભાઈ સાઘત અનુભવવાળા હોઈને લખે છે. (૬) તમારા આચાર્ય જે પ્રશ્ન પૂછવાની ઈચ્છા ચકખી સહી સાથે સ્પષ્ટ શબ્દોથી જાહેરાત કરશે (૭) અનુકરણે પ્રકૃતિવત્ હોય છે એ સમજનારે તે નિ' ની ભૂલ અમારી છે એમ નહિ જ ગણે, છતાં તે છાપાની હોય એમ પહેલેથી જ જણાવેલ છતાં સુધારામાં કુધારે થાય એ જ દશાની દિશા જણાવે છે (૮) આચાર્ય દેવે આહ્વાનને સહી સાથે પિપરમાં સ્વીકાર કર્યો પછી તમારા નવા આચાયે પિતાની તરફથી એક શબ્દ તે બાબતમાં જાહેર કર્યો નથી, માટે ઉત્તરના ઉત્તરોની વાત સર્વથા જુઠી જ છે. (૯) આહંતદર્શન કે અહંદશનની જગો પર વારંવાર આહંદદર્શન લખનાર ભાષાની ભુલ ગણે તે ને નિક ને તેવી ગણે તે મનની વાત છે.
૧ લાંબે લેખ છતાં ભુલ રહેલી હોય તે બતાવવાની ચતુરાઈ ચરણદાસની ચાલાકીમાં ન જ આવી,
વાચકે ને : ૧ ચાલુ મતભેદના લેખે બીજા પેપરમાં છેડવા નહિ વિષયના સર્વથ અજાણે ઘણું હોય અને તેથી ન સમજતાં કેઈપણ વકતાને ખોટી રીતે નિંદે તે યોગ્ય નહિ. આ પિપરમાં પણ ટુંકાવવાની રીતિ અમે એકથી વધારે વખત લીધી છે.
સમાલોચના ૧ જન્મસૂતક આખા કુટુંબને દશ દિવસ લાગે એ વ્યવહાર કથન છે બ્રાહ્મણાદિકની પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવા પણ પૂર્વાચાર્યો જણાવે છે, પણ તે સૂતક હોય ત્યાં સુધી એટલે વગર વિશેષે દશ દિવસ પૂજા કરવામાં શુચિતા ન ગણવી I૭૬૪
ર તે મનુષ્ય તે મુદતમાં બહારથી દર્શન કરી શકે. કે પ્રતિક્રમણ ક્રિયા તે દરમ્યાન મનથી કરી શકે. ૪ તે મુદ્દત સુધી સાધુ તેને ત્યાં બહેરવા ન જાય ૭૬પા
૫ જાતિ આદિ આર્યો છે અને તે સર્વમાં તે જાતિ આદિવાળા તે આર્ય અને બીજ અનાય. ક્ષેત્ર આયમાં મગધાદિ ૨પા દેશમાં જન્મેલે આય અને શેષમાં જન્મેલે અનાર્ય ગણાય ૭૬૬