________________
સાગર સમાલેાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા
સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૧ સ'. ૧૯૯૨ આ. જી. ૧૫
[૫૧] સમાચલાના
प्रबुद्धा नामेये खप्नान् मरुदेवा न्यवेदयत् ॥ १२० ॥ तद्विचारप्रवृत्तस्य नामे: शक्रादय स्तदा एत्य नत्वा जिनेात्यत्ति-मारव्याय च दिव ं ययुः ॥१२१॥
पत्र ४६ प्रव्रज्याविधानकूल के.
चोदस सुमिला उसभाइया पासिय पड़िबुद्धा न नामिकुलरस्स कहेइ, तेा भणिय तुब्भ पुत्ता महाकुलकरे। भविस्सइ, सक्कस्स आसए चलिय, सिग्ध' आमगां, भएाइ - देवाए fu ! तव पुत्ता सयलभुवएामगलालयो पढ़मराया ' पढ़मधम्मचक्कवट्टी भविस्सइ બાવ. હા. ૨૦
આ બે પાઠો ઉપરથી સ્પષ્ટ થાય છે કે— માતા મરૂદેવીના સ્વપ્નાનુ ‘રાજા અને જિનેશ્વર' તરીકેનું કૂલ શક આદિ ઇન્દ્રોએ જ કહેલું છે શ્રી કલ્પસૂત્રમાં ‘નાભિમહારાજે સ્વપ્નનું ફૂલ કહ્યુ” કહેવાય છે તે સ્વપ્ન પાઠકના અભાવમાત્રને અંગે અને મહાકુલકર થશે એમ જણવવાની અપેક્ષાએ સમજવું રાજા અને જિનરાજપણાની તે નાણિ-મહારાન્તને તે વખતે કલ્પના પણ નહેતી ૧૮૮૩૫ (ખંભાત) ૧ શ્રીમાન્ કન્થાણુવિજય એ ‘છાપા ઉપર પેતાના ઉત્તરેા નહિ છાપવા' એમ લખ્યુ હતુ. અને ‘પેસ્ટથી વ્યવહાર કરવા' જણાવ્યુ હતું, છતાં કથીરને કટાઈ ગયેલી દશામાં જવુ જ હાય ત્યાં તે પત્રને ખાઈ જાય તેમાં નવાઇ નહિ; છતાં તાત્ત્વિક ઉત્તરા તત્રીએ આપેલા પણ છે ૫૮૮૪૫
૨ દિગંબરાની જુઠી હીલચાલમાં પણ વીરશસને શાસનવેરને એકવાનું કર્યુ છે.
૫૮૮૫ા
૩ શ્રીમાનૂ કલ્યાણુવિજ્યજીએ જ જે અગત સવાલા કહી કથીરના પ્રભુને સોંપેલા છે, તેના ઉત્તર તા કથીરમાં કહેોવાઈ ગયા છે તેની અનેખી વાત છે.
૮૮૬
( વીરશાસન )
૧ પર્યુષણામાં કલ્પસૂત્રનુ પઠન, પાંચ દિવસે કરવુ જ જોઇએ એવી સૂત્ર આજ્ઞા છે. ૮૮૭ના
૨ કલ્પસૂત્રને સ્થાને તે પર્યુષણમાં બીજુ સૂત્ર મુનિએ ન જ વાંચે ૫૮૮૮૫
૩ મુખ્યતાએ યાગ વડેલા હોય એવા સાધુ જ કલ્પસૂત્ર વાંચે, શ્રાવકને માટે તે
ઢાળેા છે. ૫૮૮૯ના