________________
[૧૫]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા
૪ શ્રાવક, શ્રી જ્ઞાનવિમલજીવાળી ઢાળે વાંચી શકે છે. ૮૯માં
૫ અમાવાસ્યાએ કલ્પારંભ થાય ત્યારે એક મે જન્મ વંચાય, બાકી ચઉદશે શરૂ થાય તે અમાવાસ્યાઓ અને પડેવે શરૂ થાય તે બીજના દિવસે પણ જન્મ વંચાય છે. |૮૯ ના
૬ ચતુર્દશી, અમાવાસ્યા કે એકમે કલ્પારંભને નિયમ નથી, પણ સંવછરીથી પાંચ દિવસ પહેલેથી શરૂ થાય એ નિયમ છે. વધારે દિવસે કલ્પનું વાંચન થાય તે શાસ્ત્રીય નથી. ૧૮૯૨
* (જૈન ધ્વજ) ૧ નવે પણ મે ચોમાસામાં ન લે એ વ્યવહાર ચાલે જ છે !૮૯૩
૨ શ્રી બારસાસૂત્ર વાંચતાં સામાન્ય અર્થ કહે તો તેને નિષેધ નહિ !૮૯૪
૩ પકખી શરૂ થયા પછી પકખીની મુહપત્તિનું પડિલેહણ કરનારને છીંક આવવાથી ફેર કરવાનું અને કાર્યોત્સર્ગ વિગેરે કરવાનું થાય છે ૮૫
૪ આભરણ કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની આશાતના ટાળવા માટે બંદોબસ્તની જરૂર ગણાય (મારવાડ-મેવાડ વગેરેમાં જુઓ) દર્શનનો અંતરાય ન થાય તેમ વહીવટદારેએ ખ્યાલ રખાય પણ છે અને રાખવું જ જોઈએ ૮૯૬
૫ ભગવાન કેવલિમહારાજને રસમયે વર્તનાઓ અન તી વર્તમાનપણે જાણવાની થાય. છે. પહેલાં અનાગતપણે હતી વળી ઉત્સુકતા નથી અને એ સ્મરમણતા છે. અને તે કાલ , પણ એ જ દ્રષ્ટિમાં જ જવાને છે. (નાટક દેખનારે પુસ્તક અને વર્તમાનમાં ફેર દેખ્યો જ છે) ૧૮૯૭
(માનકુવા) ૧ શ્રાવકોને સત્ય અસત્ય ન વિચારતાં મળેલા સાધુનું જ અનુકરણ કરવું એ માર્ગ નથી ૫૮૯૮
(મુંબઇ-ઉ) ૨ દ્રવ્યલિંગ અને દ્રવ્યક્રિયાની અનૌકાન્તિકતા છતાં તેની નિરર્થકતાનું કથન એ માર્ગ નથી ૮૯૯
(મુંબઈ–૦)
૩ સુઘાવક લક્ષ્મીચંદજીએ જ તે સામાન્ય પ્રશ્નને કરેલા તેના જ તે ઉત્તરે હતા તેમાં કઈ સાધુ ઉપર આક્ષેપ કરવા જવું તે બીનજરૂરી છે. ૯૦૦ (ચાણસ્મા)
સુધારે - દિગબર બાબતમાં બૌદ્ધોને સ્થાને બૌદ્ધોને વાંચવું.