________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્ધારકની શાસનસેવા [૧૩૧]. ૩ લાલન અને શિવજીવાળા ઠરાવ ને બહેચરદાસવાળે ઠરાવ ભાવનગરવાળાઓએ કે પાળે છે ? એ સમજનાર હોય તે નાને અને નાના શહેરને સંઘ પણ ભાવનગરની કિંમત સમજે તેમ છે.
૪ ભાવનગરવાળાએ દીક્ષાને ઠરાવ કરતાં કયા મુનિરાજ, શાસ્ત્ર કે અમદાવાદના સંઘને વિચાર કર્યો હતો ? શું સાધુ સમુદાય આદિને અગર દક્ષાને એકલું ભાવનગરજ માનતું હતું કે માને છે ?
૫ “સંઘબહારનું હથિયાર બુઠું થયું છે' વગેરે બેસીને વિક્ષેપ ન વધારાય તે જ ઠીક છે યુવકોને જે સ્વતંત્રતા વ્યકિતથી પ્રિય છે તે શાસનાનુસારી શ્રીસંઘને પિતાની ધમ આદિને અંગે સ્વતંત્રતા પ્રિય નથી ? કે જેથી પોતાને અને ધર્મને હણનાર તથા વગે વનારની સાથે તેઓ અસહકાર ન કરી શકે ? સમુદાયનું બંધારણ પસંદ ન હોય તે અપ્રસન્ને રાજીનામું આપવું જ જોઈએ અને તે જે સત્યપ્રેમી હોય તે બહિષ્કારથી પણ ડરે નહિ
૬ યુવકેને વિક્ષેપરહિત કાર્ય કરવાને એ જ રસ્તો છે કે ધર્મને અનુલક્ષીને રહે અને સુધરેલી ભાષાની ગાળેથી અન્યને નવાજે નહિ તમારા વર્ગને માટે જેમ તમને લાગે તેમ શાસનમાટે શાસનપ્રેમીઓને લાગે તે યોગ્ય જ છે એકમેકની ચલવલની નિંદા ના કરતાં કંઈક સીધી કાર્ય દશા લેવાય તે જ સર્વને શોભાસ્પદ છે.
૭ મી. પરમાનંદનું ભાષણ બહાર આવી ગયેલ હોવાથી ભાવનગરને સંઘ જરૂર તેને રસ્તો કરશે. અમદાવાદમાં જે ગણાતે ગુન્હો બને છે, તે અમદાવાદના સંઘને અસહકાર કરવાની સત્તા રહે છે. નાના સંઘવાળાએ મોટા સંઘ પાસે પિતે તેને માટે હજી સુધી પ્રયત્ન ન કર્યો કે તેનો કશે પણ બચાવ કર હોય તે જરૂર અમદાવાદ વાળાએ તેને સાંભળવો જોઈએ ચાંચીઆના સરદારની નીતિ તે રાજ હવે ચલાવી લેતાં નથી ૮
灣牙 સિદ્ધચક વર્ષ ૪ અંક ૨૧ સં. ૧૯૨ શ્રા. શુ. ૧૫ સમાલોચના
- જયોતિવાચકને “દેવદ્રવ્યના ભક્ષણથી અનંતસંસારની વૃદ્ધિ થાય’ એમ શાસ્ત્ર અને મુનિરાજોની પ્રરૂપણ છતાં મહા અનર્થકારી દેવદ્રવ્યભક્ષણને અભાવ થયો નથી અને ભક્ષણ કરનારા છે એ વાત સત્ય છે, પણ દેવદ્રવ્ય તફડાવવાનાં ભાષણ કરનાર અને તેને ટેકે આપનાર વર્ગ તે અનર્થને કે કેવી રીતે ? ભક્ષકને બીજાને મહેણુ તરીકે પણ તેવી માન્યતાવાળાને તે બેલવાને હક જ કયાં રહે ? આશા છે કે તે મહેણાં લખનાર અને તેને વર્ગ તે ભક્ષણથી યાજજીવ સાવચેત રહે તે શ્રેય છે. ૮૧૦ના