________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૪] ૭ આમ કર્યું હતું એમ કહેશે એ કથન કેને શેભે ? ( સાંજ વર્તમાન)
૧ ભગવાન તીર્થકર દેશના દે તે વખતે જ ભગવાનનાં ત્રણ રૂ૫ સમવરણમાં ત્રણ દિશાએ દેવતા કરે. ભગવાન દેવઈદે જાય અને ગણધર મહારાજ દેશના દે ત્યારે નહિ ૮૪૬
૨ શ્રી ભગવતીજીમાં છત્રીશ હજાર અને અને છત્રીસ હજાર વખત શ્રી ગૌતમ સ્વામીજીનું નામ હોવાથી ચાર માસના ૧૨૦ દિવસે રાજ ત્રણસે સાથીયા આદિ કરવાથી છત્રીસ હજારને મેળ થાય. ઓળી આદિને અંગે વધારે ૮૪૭
૩ આચાર્યાદિ પતને દ્વાદશાવ વંદન કરાય છે. સાધ્વીમાં પ્રવતિનીને પણ હેવું સંભવિત નથી ૮૪૮
(તાપસ) ૧ સુત્રથી વિરુદ્ધ શ્રદ્ધા અને પ્રરૂપણવાળા છે એમ નકકી હોય તેવા સાથે ક્રિયા કરવી અથવા એના સ્થાપનાઆર્ય માનવા એ સૂત્રોનુસારિને શોભે નહિ જ૮૪૯ - ૨ મધ્યાહ્નાદિને કાલ વખત તે કલ્પવાચનામાં પણ ટાળવું જ જોઈએ. ૮૫
૩ શનિવારે લાજને લીધે પણ સંવછરી કર્યા પછી રવિવાર કરવું એ ભતું નથી શકાવાળે સ્વયં ખામણું કરી શકે. ૮૫૧
૪ તેરસ અને ત્રીજ અહિ દિવસોએ સંતિક અને ધમ્મ મંગલના સ્તવન અને સજઝાય બેલાવાનો રિવાજ જુએ છે. ૮૫રા
૫ પ્રભુપૂજાને (મુખ્ય કાલ ત્રણ સંધ્યા છે, પણ આજીવિકાના બાપને પ્રસગે હરેક કાલે દિવસમાં કરી શકે. ૮૫૩
૬ જેની ઉપર કાગળ લખતા હોઈ એ તે કઈ જાતને છે એ ન જાણીએ તે સામાન્ય જયજિનેન્દ્ર લખવામાં અડચણ નથી. પ૮૫૪ ૭ સાધુઓની અપેક્ષાએ તે માંડળીમાં પડિકમણું ન કરે તે દેશ છે. ૮૫૫
( મહેસાણા ) ૧ મેવાડ આદિ દેશમાં સ્થાનકવાસી સાધુઓ જેનના દહેરામાં ઉતરે છે અને મહા અશાતના કરે છે, તેને અંગે તેઓ અટકાવ નહિં પાળવાની માન્યતા અને પ્રવૃત્તિવાળા હેવાથી દુધ અને પાણીથી દહેરૂ દેવાની વાત અનુવાદથી હતી તે સ્વાભાવિક છે. ઉપાશ્રયમાં અને સામાન્ય ગૃહસ્થની વાત તે પરવારેલાના મગજની જ ગણાય.) u૮૫