________________
[૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
૬ પુસ્તક લેખન શબ્દથી શ્રી સુધર્માસ્વામી કે શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણને લેનારની તે અકલ જ નમુનેદાર ગણાય. અમો જોકમાણથી શેષ બધું લેખક નમસ્કારથી લે છે.
૭ મો આદિવાળે બધે ભાગ લખનાર કોણ એ જણાવ્યું નથી કેઈપણ લેખક હોય.
૮ શ્રતદેવતા સ્તુતિ આપી ગદ્ય આપી પાછી શ્રતદેવતાતુતિ આપવામાં લેખક ઈચ્છા જ કારણ.
૯ બાકીના ભાગના કર્તા લેખકે છે એમ ટીકાકાર સ્પષ્ટ કહે છે અંતહુંડી એ વિદ્યાનું વિશેષણ છે.
૧૦ શ્રી દાનશેખરજીવાળો ટીકા સંક્ષિપ્ત છે, તે પછી તેમાં તેને લેખ ન હોય એથી તે ભાગ પહેલે ન્હોતે, એમ કહેનાર તે અણસમજુ ગણાય.
તા.ક. આવા પ્રશ્નથી તમે ગણધર મહારાજકૃત ગાથાઓ અમુક છે વગેરે લખી નાખ્યું હતું તેનું સમાધાન ન ગણાય, અને સત્યગ્રહણને આ રસ્તો પણ નથી. તમને સંતેષ થવા ઉત્તર આપ્યા છે. ૧૮૩૭
| ( હીરાલાલ કા.) ૧ સાધ્વી પાસે કપડાં ધોવરાવવા એ સાધુઓને માટે અકલ્પ છે. ૮૩૮
૨ વ્યાખ્યાન વખત શિવાય સાધ્વી કે શ્રાવિકા સાધુઓને ઉપાશ્રયે આવે તે અયોગ્ય ગણાય ૮૩૯
( ચાણસ્મા ) ૧ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસ બે પહેલેથી કરાય છે, એ જેને કબુલ છે તેને તે ભાદરવા સુદ પની વૃદ્ધિ થવાથી બે ત્રીજ કરવી પડે ૫૮૪૦
૨ શ્રી હીપ્રશ્નમાં પૂર્ણિમા અમાવસ્થની વૃદ્ધિમાં ઔદપિકી શબ્દ બીજી તિથિને અંગે ગુણનિષ્પન્ન છે. બાકી સૂર્યોદય તે બન્નેમાં જ હોય છે. ૮૪ll
૩ તત્વતર ગિણીને પાઠ ક્ષયતિથિને અંગે છે તેને વૃદ્ધિમાં કેમ લગાડાય છે ? અને ક્ષયમાં ષષ્ઠતપને સ્થાને શીલપાલન આરંભત્યાગને માટે શું ? અર્થાત્ બે દિવસ થવા જોઈએ ત્યાં કેમ ? ૮૪શા.
૪ શનિવારવાળાને ભાદરવા સુદ ૫ થી એક દિવસ પાછલ આણેલી સંવછરી બે દિવસ પાછલ જશે. I૮૪૩
૫ શ્રી હરી પ્રશ્ન વગેરેમાં છ અઠ્ઠમ માટે ભાદરવા સુદિ ૫ લીધી છે. વર્ષની ગણતરીમાં સંવછરીપણું પડયું છે. તિથિપણું નહિ તે સહેજે સમજાય તેમ છે ૮૪૪
૬ ક્ષયમાં ઉદય હેય નહિ અને વૃદ્ધિમાં બે ઉદય હેય એ જાણનારે ઉદયાતનું કથન વિચારવું જરૂરી છે. ૫૮૪પ