________________
[૧૩૮]
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા યુવકેએ ભાઈ પરમાનન્દને અમદાવાદના શ્રી સંઘે શ્રીસંઘને સંબંધ ન રાખવા કરેલા ઠરાવની જાહેરાત આપી છે તે ન ભૂલવું જોઈએ ૮૨૮
યુવકે દશ દશ વર્ષથી જહેમત ઉઠાવ્યા છતાં કોઈ પણ ધાર્મિક ક્લિાને રોકી શક્યા નથી, તે હવે આટલાથી સમજી ઘાતકશૈલી છડી બાલવૃદ્ધિ લગ્ન અટકાવવા, બેકારી ટાળવાં, કન્યાવિક રેકવા, સટ્ટા, જુગાર, નાટક, સીનેમા, હટલે આદિ બંધ કરાવવા જેવા ધાર્મિકેની સહાનુભૂતિવાળા પિતાને લાયકના ક્ષેત્રોમાં પ્રવૃત્તિ આદર ની જરૂર છે. ૮૨૯
ધ્યાન રાખવા જેવું છે કે ધર્મના પાયા હચમચાવવા જેઓ તૈયાર થાય છે તેઓ પિતાની અધમ ઘાનત તે સફલ નથી કરી શકતા, પણ અધમ ધારણાથી પિતાને જ નુકશાન કરે છે શ સનરસિકોને તે શાસનરક્ષાની ધારણા હોવાથી જે પરિશ્રમ, અર્થવ્ય અને કાલક્ષેપ થાય છે તે સત્કાર્યની માફક સફલ જ બને છે. w૮૩૦
૧ મસ્તક, ભુજ, ચરણ જેવા અંગે ખંડિત હોય તે તે સર્વથા પ્રતિષ્ઠા કરવી જ નહિં મુખ્યતાએ પ્રહલાદનીયમૂર્તિ પ્રતિષ્ઠિત કરવી એગ્ય છે ૮૩૧ (કલકત્તા )
૧ જૈને જૈનને મળતાં કે પત્ર લખતાં પ્રણામ જ લખવા જોઈએ. જયજિનેન્દ્ર તે હા સમ્યગ્ગદર્શન વિનાનો હોય અને તેથી પ્રણામ ન લખાય માટે હેય સમ્યકત્વવાન પિતા તેવા પુત્રને લખે તેમાં એકલા પ્રણામ લખે અને તે પુત્ર તેવા પિતાને કોગલ લખે તે પ્રણામ લખવા સાથે મહેકારાદિ જણાવી શકે. ચતુર્વિધ સંઘમાં પરસ્પર પ્રણામ ને વ્યવહાર હે જ જોઈએ. ૮૩૨
૨ રાજા, અમાત્ય આદિ અધિકારીને હાથ જોડવા કે શિરે નમાવવું તે લૌકિક ક્રિયા છે. તેને લૌકિકબુદ્ધિથી કરવામાં સમ્યકત્વમાં દૂષણ નથી. લૌકિક અને પ્રવચનિક ભેદને સમજી લેવા જેવા છે. પ૮૩૩ *
( મહેસાણા ) ૧ શ્રી હીરપ્રશ્નમાં ચતુર્દશીએ ક૫ વંચાય અને અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યા કે પડવે ક૯૫ વંચાય એમ જણાવેલું છે. બીજી ચઉદશ કે બીજી અમાવાસ્યા એમ જણાવ્યું નથી. એ ઉપરથી જણાય છે કે ચઉદશ કે અમાવાસ્યાદિની વૃદ્ધિ હોય તે પણ તેરસ જ બે કરવી અને એ પ્રમાણે પાંચમ ભાદરવા સૂદની વધે ત્યારે ત્રીજ બે કરવી ઉચિત જણાય છે. ઉદયવાળી તિથિ આરાધવાનો લેખ બેસતી કે આથમતી તિથિની આરાધનાના વ્યવછેદ માટે છે. ક્ષય કે વૃદ્ધિના પ્રસંગમાં તેનો ઉપગ નથી, કારણ કે- ક્ષયમાં ઉદયવાળી હોય જ નહિં અને વૃદ્ધિમાં બને ઉદયવાળી જ હેય. વળી તિથિને અંગે પચ્ચકખાણો