________________
[૧૪૨]. સાગર સમાલોચના સંગ્રહ યાને ગમેદ્વારકની શાસનસેવા
૨ દિગંબરે પ્રથમ વેતાંબરના શ્રી શિખરજી જેવા તીર્થોમાં દર્શનાદિકના બહાને આવે છે અને પછી “હમારો હક છે એમ કહી તીર્થને પચાવવા જાય છે તે વખતે તાંબરોન લેહી ખાખ થતાં પણ તીર્થને બચાવ થતું નથી આ વાત દીવા જેવી છે (લેહીથી બેવાથી પવિત્ર કરાય કે ચકખું થાય એ હકીકત તે મગજને ગુમાવનાર જ લખે કે માને) ૧૮૫૭ના
( સુરત-ધટકોપર-કપડવંજ ) ૧ દિગબર બાર દુકાળીમાં ગુરૂને માર્યાની વાત જણાવે છે તે કોઈ દિગબર ગુરૂ ચેલાની હશે ૮૫૦
૨ ૧૪૪૪ બૌદ્ધોને કઈ વેતાંબર આચાર્યો મારી નાખ્યા એમ કહેનાર દિગંબરે માના પેટમાંથી નીકળે ત્યારથી જુઠા છે. ૮૫લા
- ૩ આચારાંગસૂત્રને નામે વાત કરનાર દિગબર ભગવાનના વચનને નહિ માનનારા હેવાથી ટીક ને ન માને અને બાહ્યપરિભેગને ન માને તેમાં દિગંબરોના ભાગ્યનો જ દોષ છે. ૮૬મા
શનિવારની સંવછરીવાળાઓ સમજશે શનિવારે સંવછરી કરનારા પિતાના આગ્રહમાં સરલ રસ્તે ન ગ્રહણ કરી શકે એ જુદી વાત છે, પણ તેઓ રવિવારે સંવછરી કરનારા કે જેઓ પાંચમને સાંવત્સરિક તિથિ નહિ પણ પર્વતિથિ તરીકે અષાઢ આદિ પુનમની માફક માને છે અને તેથી બે પુનમના પ્રસંગે બે ચૌદશને પ્રસંગ આવવાથી બે તેરસ કરી જે ચૌદશ સ્વીકારાઈ તે જ ચૌદશે ચમચી આદિ થાય છે તેમ બે પાંચમથી બે થના પ્રસંગે બે ત્રીજ કરી સ્વીકારેલી ચોથે જ સંવછરી કરી છે, એ સત્યને ન સમજતાં “પાંચમના ક્ષયે ત્રીજ કરી’ એમ કહ અને પાંચમની વૃદ્ધિએ પાંચમે સંવછરી કરી એમ કહે એ ખરેખર જાણી જોઈને જાહેર રીતિએ માયામૃષાવાદ કરે છે. ઉભયત્ર સંવછરી ચેથે થાય છે. ૮૬૧
શનીવારવાળાઓએ ધ્યાનમાં રાખવું કે અન્ય વર્ષોમાં જ્યારે પાંચમને ક્ષય જોધપુરીમાં હતું ત્યારે બીજી ટીપ્પનામાં છઠ ક્ષય પણ હતું તેથી કદાચ તેઓ ટીપણું માનીને ચોથ અને પાંચમ બે બરોબર ક્ષય વિના રાખી શક્યા, પણ આ વર્ષે તે જોધપુરીમાં રવિવાર અને સેમવારે પાંચમે છે અને બીજા ટીપનામાં શનિવારે અને રવિવારે બે થે છે. માટે બે ચોથ માને અગર બે પાંચમ માને તે પણ શનીવારની સવછરી થઈ શકે જ નહિ. બે પાંચમ કે ચે ન મનાય માટે રવિવારે જ સંવચ્છરી થાય, ભાદરવા સુદ પાંચમને પણ બીજી અગીઆરસ જેવી તિથિમાં ન ગણાવી એમ તે ભાવથી ભય રાખવાવાળા બેલી શકે જ નહિ. ૧૮૬૨