________________
સાગર સમાલોચના સંગ્રહ જાને આગોદ્ધારકની શાસનસેવા [૧૪૩] શનિવારવાળાએ પંચાસી પ્રશ્નો જે વધારા દ્વારા બહાર પાડ્યા છે તેને ખુલાસો ક્રમસર નહેર સહી સાથે કર્યો હોત (તે) તે વ્યાજબી ગણાત L૮ ૬૩
તા.ક.- આવતા વર્ષે બે પાંચમ છે. પણ ૧૩ ક્ષય હોવાથી પર્યુષણ ૧૨ ગુરૂવારે શરૂ થઈ ગુરૂવારે સંવત્સરી થશે. ૮૬૪
તંત્રી FERE સિદ્ધચક વર્ષ ૪ અંક ૨૩
સંવછરી અને જેનો - ભગવાન શ્રી જિનેશ્વર મહારાજના શાસનમાં આ એક જ દિન એ છે કે જે દિવસે શ્રી ચતુર્વિધ સંઘ પૈકીની કોઈપણ વ્યકિત પિતાને વેરવિરોધ સરાવે નહિં અથવા વૈરવિરાધની વૃત્તિવાળા વચનો આ દિવસે ખમાવ્યા છતાં બેલે તે તેને “હે આર્ય તું અગ્ય બોલે છે એમ કહી શકાય. અર્થાત્ દેવસિક, રાત્રિક, પાક્ષિક આદિ પ્રતિક્રમ
ણોમાં વૈર વિરોધ ખમાવવાના જ છે અને ખમાવ્યા પછી તે વૈરવિરેધવાળી વૃત્તિથી - વચને બોલવાના નથી. છતાં તે દેવસિક આદિથી ખમાવેલા દેષનાં વચને બોલે તે તેને કહે આર્ય ! તું અકલ્ય બેલે છે એમ કહેવાને શાસ્ત્રીય સ્પષ્ટ અધિકાર નથી.
જ્યારે સંવછરીપર્વને માટે તે શાસ્ત્રીય સ્પષ્ટ લેખ છે કે સંવછરી પ્રતિકમણ કરીને કે સંવછરી પછી જે કઈ શ્રી સંઘની વ્યકિત પુરાણ વેરવિરોધની વૃત્તિવાળાં વાક બેલે તે તેને સમુદાયે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું કે “હે આર્ય ! તું અકપ્ય એવું બોલે છે આટલું જણાવવું એટલું જ તેમાં બસ થાય છે એમ નહિ, પણ તેમ કહ્યા છતાં એટલે તું અકય બોલે છે એમ કહી સાવચેતી આપ્યા છતાં જે તે વૈરવિરોધની વૃત્તિવાળે તેવું ને તેવું વૈરવિરોધની વૃત્તિવાળું બોલે છે તે અગ્ય બેલનારને તંબોળી સડેલા પાનને કડીયામાંથી કહાડી નાખે છે તેવી રીતે શ્રી સકલ શ્રમણસંઘથી દુર કરી દે એવું સ્પષ્ટ વિધાન સૂત્રકારે આ દિવસને માટે જ કરે છે.
ઉપરની હકીકત વિચારનારને સ્પષ્મપણે સમજાશે કે આ સાંવત્સરીક દિવસ એ શ્રી સંઘની આખરી કેટ છે, અને આ વાતને સમજનારો વર્ગ, આ દિવસની મહત્તા સમજે તે સ્વાભાવિક છે. માટે આ સાંવત્સરીકની મહત્તા સમજી તેના ધ્યેયને પુગી વળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની દરેક વ્યકિતએ વાર્ષિક ખામણા કરવા અને પુરાણુ વૈરવિરોધ વોસરાવી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થઈ મનુષ્યજન્મ સફલ કરવા કટીબદ્ધ થવું જોઈએ.
તા.ક. આશા છે કે જૈન શાસનના સુકાનીયે આવતે વર્ષે સાંવત્સરિક બાબતમાં ભિનતા ન રહે માટે બનતું કરશે. આવતે વર્ષે પણ બે પાંચમો છે, તે પાંચમને પર્વ– તિથિ પણ નહિ માનનારો વર્ગ તેના પુરાવા બહાર પાડશે તે બીજાઓને રસ્તે સુખશે.