________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૪૫]
૩ પુનમ અમાવાસ્યાના ક્ષય વૃદ્ધિ ન મનાય તે પાંચમની કેમ મનાય ? પુનમની પહેલાં ચૌમાસી ચઉદશ ત્રણ જ હોય તથા દીવાળીની અમાવાસ્યા એક જ હોય એમ નહિં ? ૮૭૩ાા
૪ પંચાસી પ્રશ્નનેની જોખમદારી તંત્રી નાકબુલ કરતા નથી, છતાં શનિવારેવાળાને કમસર ઉત્તર દે કે પુનમ કે અમાવાસ્યાના વૃદ્ધિ કે ક્ષયે તેરસની વૃદ્ધિ કે ક્ષયને રિવાજ કબુલ કરે છે ને માન નથી II૮૭૪ - ૫ આજ્ઞા સંદેશા આદિ તે ફુટ છે એટલે બચાવ શાને થાય છે? ૮૭૫
૬ પુનમ અને અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસનાં ક્ષય વૃદ્ધિ માફક પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃધ્ધિ માનવાવાળા તે પરંપરા અને ત્રયોદશીવાક્યોઃ ના પાઠથી બરાબર ગણાય પણ પાંચમની તિથિ બે માનનારનું શું થાય ? ચતુર્દશી સ્થિરની તેના તપની અને તપ ન હોવાની વાત કલ્પિત છે ૫૮૭૫
૭ પંચાંગમાં બે બીજ પાંચમાદિ પર્વ તિથિઓ હોય છે ત્યારે ભીંતીયાં પંચાંગમાં પહેલાની બે તિથિઓ લખાય છે એ સાદી વાતને ન સમજે તેને શું કહેવું ? ૮૭૬
(વીરશાસન)
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૨૪ પૃ. ૫૬૦
સમાલોચના ૧ રાધનપુરમાં સ્વપનાનું દ્રવ્ય દેવદ્રવ્ય શિવાયમાં જવાથી વ્યાખ્યાન ન વાંચ્યું અને તે જ સમુદાયે મુ બઈ વાંચ્યું કેમ ? એ બાબત અહિં લખવાની જરૂર નથી. ૮૭ળા
૨ શ્રી જિનેશ્વરની આજ્ઞા માને છે કે મુરમીની આજ્ઞા માને છે એ ખુલાસે પણ અહિંથી ન લેવાય ૮૭૮
૩ કઈક મહાનુભાવ ક્ષય પૂ. ના વચન ઉપર મુખ્યતા રાખે અને કોઈક મહાનુભાવ કલ્પસૂત્રમાં જેમ ભગવાને પજુસણ ક્ય તેમ ગણધરે, જેમ ગણધરે તેમ તેમના શિષ્યએ, જેમ તેમના શિષ્યોએ તેમ વિરોએ જેમ સ્થવિરેએ તેમ વર્તમાન સાધુ સમુદાયે, જેમ વર્તમાન સાધુ સમુદાયે તેમ હમારા આચાર્યોપાધ્યાયે અને જેમ હમારા આચાર્યોપાધ્યાયે પજુસણ કર્યા તેમ હમે કરીયે છીયે એમ જ કહેવાય છે તેને મુખ્યતા આપી હોય તેમાં આરાધક વીરાધકપણાની છાપ મારવાનું કાર્ય જ્ઞાનીઓનું છે. વર્તમાનમાં લૌકીક ટીપનાં કે જે શાસનને મળતું નથી તેને આધારે ખળભળાટ નકામે છે. ૮૭૯
૪ શ્રી સિદ્ધચક્રમાં સુધારતા ભુલે રહે છે એ કબુલ કરવા જેવું છે. (મુંબઈ-વિજય) ૧૯