________________
[૧૩] સાગર સમાચન સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા નિર્વિવાદ છે. વિવાદ માત્ર દરક સમ્યગ દષ્ટિ શક્યને કરે જ અને ન કરે તે તમેવ ની માન્યતા અપ્રમાણિક ગણાય એમ કહ્યા જ છે અને હતે. ] u૮૯૪
૫ અજ્ઞા-આગમને ઉદેશીને જ પ્રવૃત્તિધર્મ કહેવાય એ વાકય કહે તેને માટે એ પ્રાજક અને સહકારને સવાલ રહે છે. સ્થવિરકલ્પીને અધિકૃત કરી કહે છે તે વ્યાજબી જ છે. ૮૦પા
૬ નયસારના પરોપકારની પ્રશંસામાં વિરોધ કરતાં જે સર્વકાલ લખ્યું છે તે જેવાથી શ્રી સિદ્ધચકને પક્ષ વ્યાજબી છે એમ જણાશે. ૮૦૬
૭ જેનું લખાણ જ ભુલ જણાયાવાળું હોય છતાં ભુલ સુધારે નહિ તેવાને શું કહેવું ?
૮ વિષગરલાલ ઉપાધિ છોડવા લાયક જ છે એમાં બે મત નથી, પણ અનુષ્ઠાન છેડવા લાયક કહેનારને શું કહેવું ? વિષ આદિની વ્યુત્પન્નને માટે ત્યાજયતા છતાં મુગ્ધને માટે કેમ હોય તે સમજવાની ઇચ્છાવાળાએ તપ પંચાશકના દેવેદ્દેશીને કહેલા તપ ને અધિકાર જવાય તે ઠીક થાય, સંવર અને કષાયને નહિ છોડવાને ઉપદેશ હોય જ નહિ
૮ ૦૭માં
૯ ઉસૂત્રભાષક અને નિ વશિરોમણિને પણ અનન્ત ભવ માનવામાં આંચકા ખાવાની જગો પર તે વિષાદ અનુષ્ઠાને લીધે અનંતભવેનું ગ્રંથવાય શિવાય મનથી નિયમન કરે તેને શું થાય ? જે કે અન્ય સ્થાને તેણે પણ શબ્દ વાપર્યો છે છતાં પણ શબ્દ વિનાના લખાણને માટે વિચારવું યોગ્ય છે. ૮૦૮
વર્ષ ૪ અંક ૧૯-૨૦ સપષ્ટીકરણ
૧ ભગવાન જિનેશ્વર મહારાજને માનવાને ઠરાવ કરનાર વર્ગ, શાસ્ત્ર અને શાસન વિરૂદ્ધ બેલે કે ઠરાવે તે સિદ્ધાંતની સત્યદ્રષ્ટિવાળાને અક્ષમ્ય હોય એમ જે જાહેર થયું તે યોગ્ય જ છે.
૨ એકાકિમનુષ્ય લખેલા કે કહેલા શબ્દ કરતાં સિદ્ધાંતાનુસારપણે જાહેર થઈ જે વર્ગ સિદ્ધાંત કે શાસન આદિને ઘાત કરનાર બેલે કે લખે અથવા ઠરાવે તે કુવે ભાંગ પડયા જેવું થયું ગણાય ને તેથી તેની હામે અણગમે જાહેર કરનારને ટેકાવાળી સંસ્થાઓને અંગે આશ્ચર્ય લાગે તેમાં નવાઈ નથી.