________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્ધારકની શાસનસેવા [૧૨]
૩૩ ઈન્દ્ર દીક્ષા મહોત્સવમાં આવે તેના વજૂના તેવા સંસર્ગથી નખકેશ ભગવાનના વધે નહિ માટે એ અતિશય દેવકૃત ગણ્યો છે એમ વિતરાગસ્તેત્રની ટીકાથી જણાય છે I૭૯૪
૩૪ સામાયિક વગર પણ સ્વાધ્યાય કરતાં ઉઘાડે મહોએ ગણવું માટે વસાંચલથી મહેડું ઢાંકવું એમ કહ્યું, પણ તેથી અનુગદ્વાર આદિ સૂત્રોથી સામાયિક આદિમાં મુખસિકા રાખવાનું જે કહ્યું છે તે ખસતું નથી. u૭૯૫
૩૫ ખાદિમ સ્વાદિમ સાધુએ મુખ્યતાએ ન વાપરવાં, પણ એથી તે દેનાર શ્રાવકને દેષ લાગે છે એમ નથી II૭૯૬
૩૬ શરીર ઉપર ચંદ્રમાનું અજવાળું ન હોય તે ઉmઈ ટાળવી જ. ૭૯ળા
૩૭ કૃષ્ણ મહારાજે સમુદાય સમુદાયને વંદન કર્યું એમ પણ કેટલાક કહે છે. ૭૯૮
૩૮ મરનાર મહાત્માને મરણ ઉત્સવ હોય, પણ ભકતને નહિં. ૭૯લા - ૩૯ સાધુએ પાંચ દિવસે ક૯પસૂત્ર વાંચવું એવી શાસ્ત્રજ્ઞા છે. ૮૦ના
(ખેડા શ્રાવક) પ્રવચનના સંપાદકને ૧ ઈચ્છાગનું સ્વરૂપ અને fb સ ન્ન ન સમાયામિ તેમ fઉં ફf તવ ર ા #fમ એ શાસપાઠને માનનારથી પ્રમત્તસાધુ પણ સર્વશકયને કરવાવાળા હોય એમ મનાય નહિ. a૮૦૧
૨ શ્રી કૃષ્ણ મહારાજે લૌકિક અર્થે અઠ્ઠમ અને પૌષધ કર્યા છતાં આત્માથે ન કર્યા એને ખુલાસે કેમ નથી ? શકિતને અભાવ છે કે પરિણામની ખામી છે ? ૮૦રા - ૩ જો કે ગુજરાતીમાં આ લેક એમ લખ્યા છતાં શાસ્ત્રીય ભૂલની બળતરાથી પ્રેસની ભૂલ તે પણ માત્ર જુદા પાડવાની લેવી તે પ્રવ. સં.નેજ મુબારક. ત્યાં પણ એકઠું અલેક એકલા અજવાળાને જ કહે એમ કહેનારે ગુજરાતીમાં સમાસ નહિં માને અને આજીવન કે આભવશબ્દ પણ મર્યાદાવાળા નહિ માને ? ૮૦૩
૪ જૈન પ્રવચનની શરૂની માત્ર બે લીટી લખીને શુદ્ધતા બતાવી તેના કરતાં શકય ન થાય તે પણ બળતરા તે થાય જ એ સુધારે જે કરે છે તે શોભાસ્પદ છે. સમ્યગૂદષ્ટિ, દેશવિરતિ કે પ્રમત્ત શકય છતાં ન થાય તેના દુખવાળા થાય એ