________________
[૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા કચ્છ વિનાની મૂર્તિ દિગંબરેની જ હોય એ ભ્રમ જ છે. ૩ નવચેકી, નગારખાનું અને હાથી ઉપર વેતાંબરના ચેકખા અને ગ્યસ્થાને લેખે છે. ( દિગબરના કહેલા પત્થરો મંદિરના લેખના જ નથી.)
૪ દિગંબરે વેતાંબરની પિલમાં ઘુસી જાય છે તે વાત તમે જુની જણાવે છે તે ચેતવણી રૂપ છે એમ ખરૂં છે. પ ભગવાન કેશરીયાજીની મૂર્તિના પાષાણમાં સ્વપ્ન છે જ નહી ૬ પુસ્તકની યુરોપીયન યાદી તરફ જોવાની તસ્દી લીધી હોય કે જુના ભડ ના પુસ્તક જોયાં હોય તે આવું અણસમજનું લખાણ કોઈપણ નહિ કરે કે લખનાર એ જ રચનાર જ હોય. ૭૫૬
(જૈન દર્શન) ૧ મોક્ષમાર્ગની આરાધના કરનારે તેનાં સર્વ સાધનો આદર કરવો જ જોઇએ. શકિતના અભાવાદિ કારણથી કદાચ કઈ સાધન પિતાનાથી ન બને તે તે કરનારના બહુમાન સાથે તે કરવાની આકાંક્ષા રાખવી એ શાસ્ત્રીય માર્ગ છે ૭૫
૨ નિશા સમયે પૂજા વખતે કરેલું તિલક દર કરવું એમ જરાકાત એમ કહી જણાવે છે ૧૭૫૮
૩ પષધનો મુખ્યકાલ સવારના પ્રતિકમણ પહેલાં છે. શ્રી વીરવિજયજીએ પ્રભુપરિમા પૂજીને પિસહ કરીયે રે’ એમ જે કહયું છે તે જે બીજા કોઈ કારણે ન હોય તે પૌષધવતના અગર પૌષધપ્રતિમાના અંગીકાર અ ગે હોય એમ જણાય છે ૭૫
૪ નાળીયેર કે જમણની લાલચે વ્યાખ્યાન કે પૌષધની પ્રવૃત્તિ થાય એ પ્રભાવના કે જમણ કરનારને ગૌણ હેતુ હોય છે પણ તેવી રીતની પ્રવૃતિમાં લાલચને રોકવાની હોય છે પણ તે વ્યાખ્યાન અને પૌષધને રોકવાની જરૂર હોતી નથી. u૭૬૦
૫ સામાયિકમાં સાવધનાં પચ્ચકખાણ હેવાથી નિરવઘ જલપાનમાં તભંગ નથી; પણ બે ઘડીનાં ટુંકા વખતમાં તે પ્રવૃતિ ચોગ્ય નથી. ૫૭૬ ૧
૬ સાધારણ ખાતાની સદ્ધરસ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તે ધ્યાનમાં રાખ્યા શિવાય જે દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યાદિ બીજે ધીરવામાં આવે તે વહીવટદારનું સાહસ જ ગણાય અયોગ્ય અને દેવયુકતથી વહીવટદારે બચવાની જરૂર છે. 9૬૨ (મુંબઈ)
૧ મૌનના કારણમાં કડીયા, શકિતના વ્યયને નકામો છે એમ મુંબઈ સમાચારમાં જણાવે છે ત્યારે શાસિત તંત્રી જુદું જ કારણ અસત્યને સત્ય અને સત્યને અસત્ય બનાવવાની બાજી રમીને જણાવે છે.